નવી દિલ્હી: લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે જોરદાર હંગામો કર્યો છે. વિપક્ષે નાગરિકતા કાનૂન વિરૂદ્ધ નારેબાજી કરી. તેના પર સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે લોકતંત્ર ત્યારે બચશે જ્યારે સદનમાં ચર્ચા થશે. 


LIVE UPDATES- 
લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં જ હંગામો થઇ ગયો. જોકે લોકસભામાં વિપક્ષે નાગરિકતા કાનૂન વિરૂદ્ધ નારેબાજી કરી. હંગામા પર લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે લોકતંત્ર ત્યારે બચશે જ્યારે સદનમાં ચર્ચા થશે.