નુઆપાડા: ઓડિશાના નુઆપાડા વિસ્તારના એક શોકિંગ સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. જેમાં એક યુવક ચાલુ ગઈ કાલે શનિવારે બપોરના સમયે ચાલુ ટ્રકની નીચે જતો રહે છે અને આત્મહત્યા કરી લે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૃતક વ્યક્તિની ઓળખ રાજુ સબર(40) તરીકે થઈ છે જે નુઆપાડાના મહુઆભાટા ગામનો રહીશ છે. આ ઘટના શનિવાર સાંજ 4:15 વાગે નુઆપાડા શહેરના નેશનલ હાઈવે 353 પર ઘટી. યુવકની આ દર્દનાક અને હચમચાવી નાખે તેવી આત્મહત્યાની આખી ઘટના ઘટનાસ્થળ પાસે જ આવેલા નુઆપાડા પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ.


જુઓ VIDEO... 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...