CBSE Board 10th Result 2023: CBSE બોર્ડ ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ પર 10માનું પરિણામ જાહેર કરશે. પરિણામ જાહેર થયા પછી વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તેને ચકાસી શકશે. પરિણામ ચકાસવા માટેના સ્ટેપ આપવામાં આવશે. સત્તાવાર વેબસાઇટ ઉપરાંત, પરિણામ થર્ડ પાર્ટી વેબસાઇટ પર પણ જાહેર કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બોર્ડે પરિણામને લઈને લગભગ તમામ તૈયારીઓ કરી લીધી છે. પરિણામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CBSE 10માનું પરિણામ આ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે
cbse.gov.in.
results.cbse.nic.in.
cbseresults.nic.in.
digilocker.gov.in.


1.12 લાખ સેલેરી વાળી જોઈએ છે નોકરી તો સીઆરપીએફમાં ભરો આવેદન
તેલંગાણામાં ઘાયલ છોકરાની ઈજા પર ટાંકા લેવાને બદલે ભાગને ફેવીક્વિકથી ચીપકાવી દેવાયો
કબૂતરોએ બાલ્કનીમાં મચાવી રાખી છે ગંધ : આ ઉપાયો કરો આવતા બંધ થશે, આ રીતે કરો સાફ


આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12 બંને માટે CBSE બોર્ડ પરીક્ષા 2023 14 ફેબ્રુઆરી, 2023 ના રોજ શરૂ થઈ હતી. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા 21 માર્ચે અને ધોરણ 12ની પરીક્ષા 5 એપ્રિલ, 2023ના રોજ સમાપ્ત થઈ હતી. કુલ 38,83,710 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.


માહિતી અનુસાર, ધોરણ 10માં 21,86,940 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ધોરણ 12ની પરીક્ષામાં 16,96,770 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. 10મા ધોરણનું પરિણામ બોર્ડ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી જાહેર કરવામાં આવશે. જેમાં પાસની ટકાવારી સહિતની અન્ય વિગતો જારી કરવામાં આવશે.


Daridra Yog: મંગળ ગૌચર ખૂબ જ અશુભ યોગ બનાવશે, આ 3 રાશિની તિજોરીને લાગશે ગ્રહણ
Chandra Grahan 2023: ચંદ્ર ગ્રહણ પર રહેશે ભદ્રાનો પરછાયો, આ રાશિઓની વધશે મુશ્કેલીઓ
ખૂબસુરત છોકરીઓના આ ગુપ્ત ભાગો પર તલ કરે છે આ ઈશારાઓ, આ છોકરીઓ પતિ માટે હોય છે લકી


આ રીતે તમે 10માનું પરિણામ ચકાસી શકો છો
CBSE ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
CBSE બોર્ડ 10મું પરિણામ 2023 લિંક પર ક્લિક કરો.
રોલ નંબર અથવા રજીસ્ટ્રેશન નંબર દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.
10, 12નું પરિણામ સ્ક્રીન પર દેખાશે.
પરિણામ તપાસો અને પેજ ડાઉનલોડ કરો.
- ભવિષ્યના ઉપયોગ માટે પ્રિન્ટઆઉટ લો.


એવું માનવામાં આવે છે કે આગામી સપ્તાહ સુધીમાં બોર્ડ દ્વારા 10માનું પરિણામ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ સમયાંતરે અધિકૃત વેબસાઈટ તપાસતા રહે જેથી કોઈ મહત્વપૂર્ણ માહિતી ચૂકી ન જાય.


Vastu Tips: ઘરના દરવાજે લગાવેલી આ વસ્તુઓ નસીબના દ્વાર ખોલશે, ઘરમાં વધશે સુખ સમૃદ્ધિ
પૂર્વ જન્મની માન્યતા શું છે? યાદ ન રહેવા પાછળ છે ધાર્મિક-વૈજ્ઞાનિક કારણો

કેમ દુનિયાભરમાં કેળાનો આકાર વાંકોચૂકો હોય છે, કારણ જાણી મગજ ફરી જશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube