નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) ની નિયુક્તિ કરી લગભગ 20 વર્ષોથી ચાલી રહેલી જુની માંગણીઓ પુર્ણ કરવાની જાહેરાત કરી. કારગિલની લડાઇ બાદ તે વાતને મહેસુસ કરવામાં આવ્યું કે, દેશના ત્રણેય સેનાધ્યક્ષો (આર્મી, નેવી અને એરફોર્સ) ઉપરાંત એક વધારે સ્ટાર ઓફીસરની જરૂર, જે સેનાનું એકીકરણ કરે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનાં પદનું નિર્માણ કરવું કારગિલ સમીક્ષા સમિતીની એક મહત્વની ભલામણ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મુ કાશ્મીર: અનુચ્છેદ 370 હટાવવા વિરુદ્ધ દાખલ અરજી અંગે સુપ્રીમ કાલે કરશે સુનાવણી
જેની શરૂઆત વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન ચાલુ થઇ. આ દરમિયાન સુબ્રમણ્ય સમિતીની રચના કરવામાં આવી. ત્યાર બાદ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના કાર્યકાળમાં નરેશ ચંદ્રની અધ્યક્ષતામાં સમિતીની રચના થઇ અને અંતમા મોદી સરકારે સેવાનિવૃત લેફ્ટિનેંટ જનરલ ડી.બી શેક્ટકરની અધ્યક્ષતામાં 11 સભ્યોની સમિતીની રચના કરવામાં આવી હતી. 


સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, ભારતનો મુંહતોડ જવાબ, 3 પાકિસ્તાની સૈનિક ઠાર
નેતન્યાહૂએ 15 ઓગષ્ટે ભારતને કહ્યું નમસ્તે, મારા મિત્ર PM મોદી અને ભારતીયોને શુભકામના
જો કે સંર7ણ મંત્રાલયની તરફતી સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનાં સટીક મોડલ અંગે વિવરણ આપવાનું હજી બાકી છે. જો કે એટલું જરૂર છે કે આ પદ એક એકલ બિંદુ પ્રાધિકરણ પર કેન્દ્રીત હશે,જે ત્રણ સેનાઓનાં એકીકરણ કરવામાં મદદ કરશે. એવું કહી શકાય છે કે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સશસ્ત્ર દળોની સંયુક્ત ખરીદી, ટ્રેનિંગ, રેશન અને આર્થિક વ્યવસ્થા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીત કરનારાઓમાં કાર્યોને જોશે. જ્યારે ત્રણેય સેનાના પ્રમુખો પાસે એક સંચાલન કમાન રહેશે. સૌથી પહેલા સીડીએસ કોણ બનશે તે પણ જોવું રહ્યું.