Chanakya Niti For Woman: મહાન વિદ્રાન, નીતિશાસ્ત્રી, કૂટનીતિજ્ઞ, શિક્ષક, રણનીતિકાર અને અર્થશાસ્ત્રી આચાર્ય ચાણક્યએ પોતાની નિતીમાં સ્ત્રીઓને લઇને ઘણી વાતો જણાવી છે. જેનાથી મહિલાઓની ઇચ્છાઓ વિશે જાણી શકાય છે. ચાણક્યએ સ્ત્રીઓના તે કામો વિશે જણાવ્યું છે, જેને કરવાની ઇચ્છા તેમના અંદર પુરૂષો કરતાં વધુ હોય છે, પરંતુ તે મર્યાદા અથવા શરમના લીધે ક્યારેય પણ જણાવી શકતી નથી. તો ચાલો તમને જણાવી કે એવા કયા કામ છે જે સ્ત્રીઓમાં પુરૂષોની તુલનામાં વધુ કરવાની ઇચ્છા હોય છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કારણે સ્ત્રીઓને ગણવામાં આવે છે શક્તિનું રૂપ
આચાર્ય ચાણક્યએ જણાવ્યું કે સ્ત્રીઓની અંદર પુરૂષોના મુકાબલે છ ગણું વધુ સાહસ હોય છે. એટલા માટે તેમને શક્તિનું સ્વરૂપ ગણવામાં આવે છે. ચાણક્ય નીતિ (Chanakya Niti) ના અનુસાર સ્ત્રીઓમાં લજ્જા એટલે કે શરમથી પુરૂષોના મુકાબલે ચાર ગણી વધારે હોય છે. 

આ પણ વાંચો: TMKOC: રાજ અનડકટ ઉર્ફે 'ટપ્પૂ'એ છોડ્યો શો, કહ્યું- સસ્પેંસ સારું છે
આ પણ વાંચો: ઉંમર મુજબ તમારી વજન કેટલું હોવું જોઇએ? સરકારે જાહેર કર્યો આ સિંપલ ચાર્ટ


Electricity Bill હજારોમાં આવે છે? બદલી નાખો આ 2 ગેજેટ્સ; અડધાથી ઓછું આવશે બિલ
આ પણ વાંચો: વિજળી થઇ જશે બિલકુલ Free! બસ ઘરની છત પર લગાવો આ 'પ્લેટ', 114 રૂપિયામાં થઇ જશે કામ


મહિલાઓની ભૂખ હોય છે વધુ
આચાર્ય ચાણક્ય કહે છે કે સ્ત્રીઓને પુરૂષોના મુકાબલે ભૂખ પણ બમણી લાગે છે એટલે કે તેમનો આહાર બમણો હોય છે. જોકે હાલની રહેણી કહેણી અને ખાન પાનમાં ગરબડ હોવાના લીધે સ્ત્રીઓનો આહાર ઓછો થઇ ગયો છે. 


(Disclaimer:આ સ્ટોરી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 


આ પણ વાંચો: Free થયું લાઇટબિલ! પુરેપુરા પૈસા પરત કરી રહી છે કંપની,પેમેન્ટ કરતાં જ આવી જશે કેશબેક
આ પણ વાંચો: સરકાર આપી રહી છે દર મહિને 5 હજાર રૂપિયા સુધીનો ફાયદો, આ સ્કીમથી લોકોને બલ્લે-બલ્લે
આ પણ વાંચો: Alia Bhatt ને પસંદ છે આ સેક્સ પોઝિશન, કહ્યું- 'રણબીરની સાથે બેડ પર હું...'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube