નવી દિલ્હી : દેશને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે નાના- નાના બાળકો આગળ આવી રહ્યા છે. શાળાનાં બાળકોએ પેરેંટ્સની મદદથી મળી રહેલા સફાઇ બેંક બનાવ્યું છે. આ બેંક દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ લેંડફિલ સાઇટમાં જવાનાં બદલે તેનો ઉપયોગ સિમેન્ટ્ર ફેક્ટ્રી અને રોડ બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. બિસ્કિટ્સ, નમકીન, ચિપ્સ, ચા પત્તીનાં પેકેટ. મેગીથી માંડીને સર્ફ સુધીની દરેક વસ્તુ પ્લાસ્ટિક પેકિંગ આવે છે. અને આ પેકિંગ એક વાર ઉફયોગ થયા બાદ સીધો કચરામાં જાય છે. જો કે અહીં જમા આ પેકેટ લેંડફિલમાં નહી જાય. પરંતુ આ કચરો, કચરાની સફાઇ બેંકમાં જમા થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારથી કલમ 370 અને 35A અસ્તિત્વમાં આવ્યાં ત્યારથી અમે તેનો વિરોધ કર્યો છે: અમિત શાહ
શું છે આ સફાઇ અભિયાન? 
શુ આ સફાઇ બેંક ? આ બેંકમાં શું જમા થાય છે ? કોણ ચલાવે છે આ પ્રકારનાં સવાલનાં જવાબ તમારા મગજમાં આવી શકે છે, પરંતુ તમને જાણીને પરેશાની થશે કે આ બેંક કોઇ બિઝનેસ મેન નહી નાના - નાના બાળકોથી અલગ એટલા માટે અલગ કરી રહ્યા છે જેથી આ બાકીના કચરા સાથે મળીને કચરાનાં ઢગલામાં ન પહોંચે. અર્યન ચોથા ક્લાસમાં ભણે છે. નાની ઉંમરમાં આર્યને પર્યાવરણને પ્લાસ્ટિક બચાવવાની મોટી જવાબદારી લીધી છે. આ જે પણ ખાય છે તેનું રેપર ડસ્ટબીનમાં નાખવાના બદલે તેને અલગથી જમા કરે છે. 


Howdy LIVE: હ્યુસ્ટનમાં PM મોદીના મેગા શોનું કાઉન્ટડાઉન, સમગ્ર વિશ્વની રહેશે નજર
આ કામમાં અર્યનનાં ઘરના લોકો પણ તેની સંપુર્ણ મદદ કરે છે. અર્યન દર મહિને 1000 પ્લાસ્ટિકનાં રેપર લૈંડફિલ સાઇટમાં જતા બચે છે. આર્યનનું કહેવું છેકે પ્લાસ્ટિકને જો રોડ પર ફેંકીદેશે તો  pollution થશે. મારા તમામ મિત્રોનાં રેપર એકત્ર કરે છે અને તેની સફાઇ બેંકમાં મોકલી દેતા હોય છે.


કલમ 370 સંવિધાનમાં એક કાળા ડાઘ સમાન, તેને હટાવવાનું સપનું સાકાર થયું: રાજનાથ
આવતીકાલે 23 સપ્ટેમ્બરે અદભૂત ખગોળીય ઘટના બનશે, જેને તમે અનુભવી શકશો
આર્યનનાં દાદી ઉષા સેની જણાવે છે કે પ્લાસ્ટિક મુદ્દે સતર્ક થવું પડશે. વડાપ્રધાન મોદીએ 15 ઓગષ્ટે સિંગલ યુઝ પ્લાસ્ટિનો ઉપયોગ નહી કરવાની લોકોને અપીલ કરી છે. આ કામ તે જ દિશામાં થઇ રહ્યું છે. સામાન્ય બેંકોની જેમ સફાઇ બેંકની પણ દેશમાં અલગ અલગ શહેરોમાં શાખાઓ છે. જ્યાં તેના વોલેન્ટિયર શાળામાં જઇ રહેલ બાળકી બાળકોને પ્લાસ્ટિથી તનારા નુકસાન અંગે જાણાવે છે. સાથે જ પ્લાસ્ટિકનાં રેપર એખત્ર કરીને તેને સફાઇ બેંકમાં જમા કરવા અંગે જણાવે છે.


'Howdy Modi' માટે અમેરિકાના હ્યુસ્ટનની જ પસંદગી કેમ કરાઈ? ખુબ રસપ્રદ છે કારણ 
સફાઇ બેંકમાં એકત્ર થયેલ આ પ્લાસ્ટિકના રેપર આખરે જાય છે ક્યાં ? 
જો કે સફાઇ બેંકમાં એકત્ર થયેલ આ પ્લાસ્ટિક રેપર જાય છે ક્યાં ? સૌથી પહેલા બાળકો પોતાનાં ઘરમાં રેપર જમા કરે છે. ઓછામાં ઓછા 1000 રેપર એકત્ર થવા અંગે સિટી કોર્ડીનેટરની પાસે જાય છે અને ત્યાંથી તેમને રોડ બનાવવા, સીમેન્ટ બનાવવા અને વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાં મોકલી દેવામાં આવે છે. સફાઇ બેંકની સિટી કોર્ડિનેટર મનીષા સૈનીનું કહેવું છે કે જો દરેક વ્યક્તિ પોતાના ઘરથી નિકળનારા વેસ્ટની જવાબદારી લઇ લે તો અમે થોડા જ વર્ષોમાં આ સમસ્યાની બહાર આવી શકે છે. બેંકની અત્યાર સુધી અલગ અલગ શહેરોમાં 105 બ્રાંચ બની ચુકી છે


દિલ્હી: અક્ષરધામ મંદિરની પાસે પોલીસની કમાન્ડો ટીમની ગાડી પર બદમાશોએ કર્યું ફાયરિંગ
અમે શાળા કોલમાજં જઇને લોકોને પ્લાસ્ટિકની વિરુદ્ધ આ અભિયાન અંગે જાગૃત કરે છે તેમાં સૌતી સારુ જે રેસપોન્સ આવે છે તો નાના બાળકોની તરપથી આવે છે. જે પ્રકારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ સિંગલ યુઝ પ્લાસ્ટિકની વિરુદ્ધ સંકેત આપ્યા છે. અમારા પ્રયાસ પણ એવાજ છેકે અમે તેમનો સાથ આપીએ. સફાઇ બેંકની અત્યાર સુધીની અલગ  અલગ શહેરોમાં આશરે 1.5 બ્રાંચ બની ચુકી છે.