નવી દિલ્હી: LAC થી સેના દૂર કરવાની પ્રક્રિયા વચ્ચે ચીનની મોટી ચાલ જોવા મળી રહી છે. અક્સાઇ ચીન વિસ્તારમાં સેના વાપસી પર સહમતિની આડમાં ચીને મોટી સૈન્ય તૈયારી કરી છે. સૂત્રોના હવાલેથી સમાચાર મળ્યા છે કે ચીન અક્સાઇ ચીનમાં સૈતુલા બેસને આધુનિક બની રહ્યું છે. સૈતુલમાં ચીને ચીને તોપો અને ઘણા ઘાતક હથિયાર તૈનાત કરવામાં આવ્યા છે. સૈતુલામાં નવા બેરક અને હેલીપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીને ભારતને અડીને આવેલી સીમા પર 8 એરબેસને પણ એક્ટિવેટ કરવામાં આવ્યું છે. LAC પર તણાવ વચ્ચે ચીન સતતન તૈનાતી વધારી રહ્યું છે. 


મોટાભાગે ચીનમાં સૈતુલા સૈન્ય ઠેકાણાને ચીન આધુનિક બનાવી રહ્યું છે. અક્સાઇ ચીનના સૈતુલામાં ચીન હથિયાર તૈનાત કરી રહ્યું છે. ચીનને મોટાભાગે ચીન ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે. ચીને ભારતને અડીને આવેલી સીમા પર 8 એરબેસને સક્રિય કર્યું છે. જેનો અર્થ છે કે તણાવ ઘટાડવો ચીનનો વાયદો ફક્ત એક વાયદો છે. 


LAC પર ચીનના એરબેઝ


એરબેઝ ઉંચાઇ- કયા વિમાન


કાસી એરબેસ- 4529 ફૂટ- ઝે-11, જેએચ-7, યૂએવી


તાસ્કુરગન એરબેઝ-10633 ફૂટ- નિર્માણધીન


હોટાન એરબેઝ-4672 ફૂટ- ઝે-11, ઝે-8, જે-7, અવાઇક્સ, યૂએવી


સેતુલા હેલીપૈડ-12017 ફૂટ


તેનસુહાઇ હેલીપૈડ-14980 ફૂટ- નિર્માણધીન


રૂતાંગ કાઉન્ટી હેલીપૈડ- 14881 ફૂટ- નિર્માણધીન


શિક્વાન્હે હેલીપેડ- 14064 ફૂટ


નગારી એરબેઝ-14022 ફૂટ- ઝે-11 યૂએવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube