કર્ણાટકમાં ક્રેશ થયુ DRDO નું રુસ્તમ 2 યુએવી, ટ્રાયલ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) નું એક અનમેન્ટ એરિયલ વ્હીકલ (UAV) મંગળવારે સવારે કર્ણાટકમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ચિત્રદુર્ગ જિલ્લાના જોડીચિકેનહલ્લીમાં સવારે 6 વાગ્યે યુએવી દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ ડીઆરડીઓનું રુસ્તમ-2 યુએવી છે. તેનું આજે ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. ઘટના સ્થળ પર ડીઆરડીઓનાં ઉચ્ચ અધિકારીઓ પહોંચી ચુક્યા છે.
ચિત્રદુર્ગ : સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) નું એક અનમેન્ટ એરિયલ વ્હીકલ (UAV) મંગળવારે સવારે કર્ણાટકમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ચિત્રદુર્ગ જિલ્લાના જોડીચિકેનહલ્લીમાં સવારે 6 વાગ્યે યુએવી દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ ડીઆરડીઓનું રુસ્તમ-2 યુએવી છે. તેનું આજે ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. ઘટના સ્થળ પર ડીઆરડીઓનાં ઉચ્ચ અધિકારીઓ પહોંચી ચુક્યા છે.