નવી દિલ્હીઃ કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીને સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે તેઓ રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ પહોંચ્યા છે. પ્રિયંકા અને રાહુલ ગાંધી પણ તેમની સાથે છે. બીજા અન્ય મોટા નેતા હોસ્પિટલ પહોંચી રહ્યાં છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...