નવી દિલ્હી : વૈશ્વિક સાઇબર સિક્ટોરિટી કંપની પાલો ઓલ્ટોનાં એક માલવેરને શોધી કાઢી છે, જે ગુગલ ક્રોમમાં સેવ કરાયેલા યુઝરનેમ અને પાસવર્ડ્સ, ક્રોમમાં સેવ કરાયેલ ક્રેડિટ કાર્ડની માહિતી અને મેકમાં બેકઅપ લેવાથી આઇફોન્સનાં ટેક્સ્ટ મેસેજ હેક કરી શકે છે. પાલો ઓલ્ટો નેટવર્ક્સનાં એક અંગ યુનિટ 42એ કહ્યું કે, કુકિમાઇનર નામનો માલવેર મેનસ્ટ્રીમ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ સાથે જોડાયેલો બ્રાઉઝર કુકીઝ અને શિકાર દ્વારા વિઝીટ કરવામાં આવેલ વેલેટ સર્વિસ વેબસાઇટ્સને ચોરવામાં સક્ષમ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પટનામાં રાલોસપા કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ, ઘાયલ થયેલા ઉપેંદ્ર કુશવાહા

ટેક્સ્ટ મેસેજ ચોરે છે આ માલવેર
આ મલવેર ક્રોમમાં સેવ પાસવર્ડ્સ અને મેક ઇન આઇટ્યૂન્સ બેકઅપ્સ લેવાથી આઇફોન્સનાં ટેકસ્ટ મેસેજ ચોરે છે. સંશોધકોએ જણાવ્યું કે, આ પ્રકારે ગત્ત હુમલાનાં આધારે ચોરી કરવામાં આવેલ લોગઇન માહિતી, વેબ કુકીઝ અને એસએમએસ ડેટાના સંયોજનનો લાભ ઉઠાવીને, અમે માનીએ છીએ કે ખરાબ કારકો આ સાઇટ માટે ખુબ જ કારકીય પ્રમાણીકરનો માર્ગ બદલી શકે છે. 


ઋષી કુમાર શુક્લા સીબીઆઇનાં નવા ડાયરેક્ટર બનાવવામાં આવ્યા

શિકારના એક્સચેન્જ ખાતા પર નિયંત્રણ કરી લે છે
હુમલાખોર જો સફળ થાય તો તેઓ શિકારનાં એક્સચેંજ ખાતા અને વોલેટ પર સંપુર્ણ નિયંત્રણ કરી લે છે અને શિકારના ફંડનો ઉપયોગ કરવાના અધિકારી થઇ જાય છે કારણ કે તે પોતે યુઝર બની ચુક્યા હોય છે. માલવેર સિસ્ટમ પર કોઇનમાઇનિંગ સોફ્ટવેર લોડ કરવા માટે સિસ્ટમને કોન્ફિગર પણ કરે છે. વેબ કુકીઝનાં પ્રમાણીકરમાં વ્યાપક ઉપયોગ થાય છે. કોઇ યુઝર જ્યારે કોઇ વેબસાઇટમાં લોગ ઇન કરે છે તો લોકો ઇન સ્ટેટસ જાણવા માટે તેનાં કુકીઝ વેબ સર્વર માટે સ્ટોર થઇ જાય છે.