દેશમાં 16 રાજ્યોમાં ફેલાયો ઘાતક કોરોના વાયરસ, ક્યા શું છે સ્થિતિ તે જાણવા માટે કરો ક્લિક
કોરોના વાઈરસનો કેર દુનિયાની સાથે સાથે ભારતમાં પણ વધી રહ્યો છે. મંગળવારે પશ્ચિમ બંગાળમાં પણ પહેલા સંક્રમણ કેસની પુષ્ટિ થઈ છે. હાલ દેશમાં કોરોના વાઈરસના કુલ 147 કેસ સામે આવ્યાં છે. જેમાં 25 વિદેશી છે. ત્રણ લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. ભારત સરકાર તરફથી લોકોને આ અંગે જાગરૂક કરવામાં આવી રહ્યાં છે. આ વાયરસને રોકવા માટે પગલાં પણ લેવામાં આવી રહ્યાં છે. વિદેશોમાં ફસાયેલા ભારતીયોને પણ સરકાર પાછા લાવી રહી છે. અત્યાર સુધીમાં રાજ્યવાર કેટલા મામલા સામે આવ્યાં છે તે જુઓ વિગતવાર...
નવી દિલ્હી: કોરોના વાઈરસનો કેર દુનિયાની સાથે સાથે ભારતમાં પણ વધી રહ્યો છે. મંગળવારે પશ્ચિમ બંગાળમાં પણ પહેલા સંક્રમણ કેસની પુષ્ટિ થઈ છે. હાલ દેશમાં કોરોના વાઈરસના કુલ 147 કેસ સામે આવ્યાં છે. જેમાં 25 વિદેશી છે. ત્રણ લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. ભારત સરકાર તરફથી લોકોને આ અંગે જાગરૂક કરવામાં આવી રહ્યાં છે. આ વાયરસને રોકવા માટે પગલાં પણ લેવામાં આવી રહ્યાં છે. વિદેશોમાં ફસાયેલા ભારતીયોને પણ સરકાર પાછા લાવી રહી છે. અત્યાર સુધીમાં રાજ્યવાર કેટલા મામલા સામે આવ્યાં છે તે જુઓ વિગતવાર...
રાજ્યવાર કોરોના વાયરસની પરિસ્થિતિ.... (18મી માર્ચ 2020ના રોજ સવારે 9.00 વાગ્યા સુધી)
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube