દરેક કપલની એવી ઈચ્છા હોય છે કે તે પોતાના લગ્નમાં ફોટોશૂટ કરાવે અને યાદોને ફોટા અથવા વીડિયોમાં હંમેશા માટે કેદ કરી લે. પરંતુ અનેકવાર કપલ એવા પોઝ પણ આપે છે કે જે ખુબ મજેદાર હોય છે. સોશિયલ મીડિયા પર એક કપલનો વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કપલ વેડિંગ ફોટોશૂટ કરાવી રહ્યું છે. આ દરમિયાન કપલ કિસ કરતા પણ જોવા મળે છે. વીડિયો વાયરલ  થયા બાદ લોકો ભાત ભાતની કમેન્ટ કરી રહ્યા છે. અનેક યૂઝર્સે આ વીડિયો શેર પણ  કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક કપલ વેડિંગ ફોટોશૂટ કરાવી રહ્યું છે. આજુબાજુ હાજર કેમેરામેન ફોટો વીડિયો શૂટ કરી રહ્યા છે. જ્યારે કપલ ખુલ્લેઆમ રોમાન્સ કરી રહ્યું છે. વીડિયોમાં કપલ કિસ કરતું પણ જોવા મળી રહ્યું છે. વીડિયો પર અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube