થાણે: મહારાષ્ટ્ર (Maharashtra) ના થાણે જિલ્લા (Thane District) ના ભિવંડીમાં એક વિશેષ અદાલતે 38 વર્ષીય વ્યક્તિને તેની કિશોરી પુત્રી પર બળાત્કાર (Teenager Daughter Raped) ના આરોપ (Accusation) માંથી નિર્દોષ (Acquitted જાહેર કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરોપો સાબિત કરવામાં નિષ્ફળ
પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO) પર સ્પેશિયલ કોર્ટ (Special Court) ના જજ વી.વી. વિરકરે કહ્યું કે ફરિયાદી પક્ષ (Prosecutor) આરોપોને સાબિત કરવામાં નિષ્ફળ (Fail) રહ્યો છે. કોર્ટે (Court) આ નિર્ણય (Decision) 17 જાન્યુઆરીએ આપ્યો હતો અને આદેશ (Order) ની વિગતવાર નકલ (Detailed Copy) શનિવારે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.


પિતા પર પુત્રી પર બળાત્કારનો આરોપ
પિતા પર મે 2018 માં તેની પુત્રી (Daughter) પર 10 વખત બળાત્કાર (Rape) કરવાનો આરોપ (Allegation) હતો અને છોકરીએ તેની માતાને તેની આપવીતી સંભળાવ્યા પછી તેની ધરપકડ (Arrested) કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ઝઘડા (Fight) ના કારણે પતિ-પત્ની (Husband-Wife) અલગ રહેતા હતા.


કોર્ટનું નિવેદન
કોર્ટે (Court) કહ્યું કે તણાવપૂર્ણ સંબંધો (Strained Relationship) અને બંને પક્ષો વચ્ચેનો વિવાદ (Conflict) ગુનાનું કારણ હોઈ શકે છે. સાથે જ આરોપીને ફસાવવાનો (Entrap) હેતુ (Motive) પણ હોઈ શકે છે.


(ઇનપુટ: ભાષા)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube