AAP નેતા સંજય સિંહની આ વાત પર રોષે ભરાયા ગૌતમ ગંભીર, કહ્યું- શું કેજરીવાલ સાથે વાત નથી થતી?
કોરોના વાયરસ (Coronavirus) સંકટ સમયમાં ભાજપ અને આમ આદમી પાર્ટી એક બીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહી છે. આ વચ્ચે ગૌતમ ગંભીર (Gautam Gambhir)એ આપ સાંસદ સંજયસિંહના સવાલનો જવાબ આપ્યો છે. જેમાં તેમણે ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)ના કોવિડ-19 સેન્ટર જવાને લઇ નિશાન સાધ્યું હતું.
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) સંકટ સમયમાં ભાજપ અને આમ આદમી પાર્ટી એક બીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહી છે. આ વચ્ચે ગૌતમ ગંભીર (Gautam Gambhir)એ આપ સાંસદ સંજયસિંહના સવાલનો જવાબ આપ્યો છે. જેમાં તેમણે ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)ના કોવિડ-19 સેન્ટર જવાને લઇ નિશાન સાધ્યું હતું.
આ પણ વાંચો:- જેપી નડ્ડાનો સોનિયા ગાંધીને સવાલ- 'જનતાના પૈસા રાજીવ ગાંધી ફાઉન્ડેશનને કેમ આપ્યા?'
સંજય સિંહએ એક ટ્વીટમાં લખ્યું, સાંભળ્યું છે દિલ્હી સરકાર તરફથી બનાવેલા દુનિયાના સૌથી મોટા કોવિડ હોસ્પિટલનું ગૃહ મંત્રી અમિત શાહ ચોરી-ચોરી ચુપકે ચુપકે ઉદ્ઘાટન કરવા આવી રહ્યાં છે. ભાજપ કોરોનાથી લડી રહ્યું છે કે પછી અરવિંદ કેજરીવાલથી?
આ પણ વાંચો:- અજીબોગરીબ કિસ્સો: લગ્નના 9 વર્ષ બાદ મહિલાને ખબર પડી કે તે એક પૂરૂષ છે, જાણો સમગ્ર મામલો
Exclusive:PAKના કરતારપુર કોરિડોર ખોલવાના નિર્ણય પર રોષે ભરાયું ભારત, કહી આ મહત્વની વાત
તમને જણાવી દઇએ કે, કોરોનાની સામેની લડતમાં દિલ્હી સરકારે 5 હથિયાર ઉતાર્યા છે. જેમાં બેડ્સની સંખ્યા વધારવાની સાથે જ યુદ્ધ સ્તર પર ટેસ્ટિંગ અને આઇસોલેશનનું કામ, ઓક્સીમીટર તેમજ ઓક્સીજન કન્સેન્ટ્રેટર રજૂ કરવા, પ્લાઝ્મા થેરાપીની દેશમાં પ્રથમ સફળ ટ્રાયલ અને સેરોલોજિકલ સર્વે શરૂ કરવો સામેલ છે. આ વાતની જાણકારી સીએમ કેજરીવાલે એક ટ્વીટ દ્વારા આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube