ભુવનેશ્વર: ઓડિશામાં ગત મહિને ફાની વાવાઝોડાએ કહેર વરસાવ્યો છે. રાજ્યના કોસ્ટ જિલ્લામાં 3 મેના ફાની વાવાઝોડુ આવ્યું હતું. જેમાં એક અનુમાન અનુસાર, 12,000 કરોડ રૂપિયાનું નુકાસન થયું હતું. રાજ્ય સરકારે ફાની વાવાઝોડાના કારણે થેયલા નુકસાન બાદ રાજ્યમાં પુનર્નિર્માણ માટે વિદેશી નાગરિકો અને પ્રવાસી ભારતીયઓથી દાન આપવાની માગ કરી છે. તેમણે કહ્યું કે, તેમના યોગદાનથી ‘ઘણા લોકોને લાભ’ મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: શાહના ડિનર અને વિપક્ષની બેઠકથી દૂર રહ્યાં આ 2 નેતા, જાણો શું ચાલે છે તેમના મનમાં


મુખ્યમંત્રી કાર્યાલયે સોમવારે ટ્વિટ કર્યું, ઓડિશાને રાહત કોષ હેવ વિદેશી નાગરીકો, ભારતીય મૂળના વ્યક્તિઓ, વિદેશમાં રહેતા ભારતીયો અને પ્વાસી ભારતીયોથી મળતું દાન સ્વીકાર કરી રહ્યાં છે.


વધુમાં વાંચો: નહીં થાય 100 ટકા EVM-VVPATનું મેચ, સુપ્રીમ કોર્ટે પિટિશનને ગણાવી 'વાહિયાત'


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...