રાશિફળ 1 નવેમ્બર: શ્રી મહાલક્ષ્મીદેવીની અપાર કૃપા મેળવવા કરો આ કામ, મીન રાશિના જાતકો સાવધાન
દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો.
પ્રશ્ન – વિષ્ણુ ગાયત્રી મંત્ર -
અંતરમાં શાંતિ પ્રાપ્ત થાય છે
ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે
ઘરનું વાતાવરણ આનંદિત રહે છે
આ મંત્ર –
ઓમ શ્રી વિષ્ણવે ચ વિદ્મહે, વાસુદેવાય ધીમહિ, તન્નો વિષ્ણુઃ પ્રચોદયાત્
આ મંત્રની એક માળા ગુરૂવારે કરવો અને ત્યારબાદ શ્રીમહાલક્ષ્મી અષ્ટકમનો પાઠ કરવો.
રાશિ ભવિષ્ય (1-11-2018)
તારીખ |
1 ઓક્ટોબર 2018, ગુરૂવાર |
માસ |
આસો વદ આઠમ |
નક્ષત્ર |
આશ્લેષા |
યોગ |
શુભ |
ચંદ્ર રાશી |
કર્ક (ડ,હ) |
આજે સુવર્ણનું પૂજન પણ કરી શકાય
શ્રીયંત્રને કેસરમીશ્રીત જળથી સ્નાન કરાવવું
ત્યારબાદ દૂધથી અભિષેક કરવો
કનકધારા સ્તોત્રનો પાઠ કરવો
શ્રીમહાલક્ષ્મીદેવીની અત્યંત કૃપા પ્રાપ્ત થશે
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
જીવનસંદેશ – દિવાળીના તહેવારના પવિત્ર દિવસોમાં મન શાંત રાખજો, પ્રફુલ્લિત રહેજો અને આરોગ્ય જાળવજો.