COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રશ્ન  મીન રાશીનું પ્રિયપાત્ર હોય તો કેવી રીતે રીઝવવું.


  1. ધાર્મિક બાબતો વધુ પસંદ છે

  2. દેવ-દર્શન ગમે છે.

  3. તેમના જન્મદિવસે તેમને મંદિરે લઈ જાવ

  4. ધાર્મિક તહેવારો પણ તેમને પસંદ છે

  5. ધાર્મિક તહેવારમાં તેમની સાથે સહભાગી થવું


તારીખ

1 ઓક્ટોબર 2018, સોમવાર

માસ

ભાદરવા વદ સાતમ

નક્ષત્ર

મૃગશીર્ષ

યોગ

વ્યતિપાત

ચંદ્ર રાશી

વૃષભ (બવઉ), બપોરે 1.17 પછી મિથુન (કછઘ)


  1. આજે સાતમનું શ્રાદ્ધ

  2. અમૃતસિદ્ધિ યોગ સવારે 6.40થી રાત્રે 12.52 સુધી

  3. રવિયોગ ચાલી રહ્યો છે જે રાત્રે 12.52 પૂર્ણ થશે

  4. પ્લુટો સ્થંભી માર્ગી છે માર્ગી થશે

  5. પ્લુટોની શોધ 1930માં થઈ હતી.

  6. પ્લુટો ગ્રહ વ્યક્તિને વિશેષ કળા આપી શકે છે. વળી, પ્લુટોને સામૂહિક ઘટના સાથે વિશેષ સંબંધ છે.


મેષ (અલઈ)

  1. ધનસ્થાન પ્રબળ છે

  2. ભાષા ઉપર પ્રભુત્વ જળવાય

  3. સરકારી લાભ થઈ શકે છે

  4. પ્રવાસની શક્યતા દર્શાવે છે

વૃષભ (બવઉ)

  1. સંબંધોમાં મધુરતા રહે

  2. પ્રવૃત્તિથી વ્યસ્ત દિવસ

  3. મેનેજમેન્ટ સાથે સંકળાયેલાને લાભ

  4. પ્રિન્ટીંગના વ્યાવસાયીકને લાભ થઈ શકે

મિથુન (કછઘ)

  1. વાગવા-પડવાથી સાચવવું

  2. ધનવ્યય દર્શાવે છે

  3. મીઠાઈના વેપારીને સાનુકૂળતા

  4. માતાના કાર્યમાં વ્યસ્તતા રહે

કર્ક (ડહ)

  1. વિદ્વાન વ્યક્તિ સાથે સંબંધ ગાઢ થાય

  2. ધનવૈભવ પ્રાપ્ત થાય

  3. મન પ્રફુલ્લિત રહે

  4. સંધ્યા સમયે આરોગ્ય જાળવવું

સિંહ (મટ)

  1. પિતા સાથે વાદવિવાદ થાય

  2. કલાના ક્ષેત્રે જોડાયેલાને લાભ

  3. નાનાભાઈ બહેન સાથે સંબંધ સુધરે

  4. રાત્રીના સમયે વાણી ઉપર સંયમ રાખવો

કન્યા (પઠણ)

  1. આજનો દિવસ પણ આનંદમય રહે

  2. સંતાન સાથે સંબંધોમાં સંયમ રાખવો

  3. ધનલાભ દેખાય છે

  4. શિક્ષણ ક્ષેત્રે જોડાયેલાને લાભ

તુલા (રત)

  1. વેપાર ક્ષેત્રે નિરસતા રહે

  2. ઘરમાં દૂધની જાળવણી બરાબર કરજો

  3. માતાનું આરોગ્ય પણ જાળવવું

  4. આજનો દિવસ વિશેષ સંયમ રાખવાનો છે

વૃશ્ચિક (નય)

  1. સવારે 10થી 11ની વચ્ચે કાર્યમાં વ્યસ્તતા રહે

  2. કાર્યમાં સરળતા રહે

  3. અકસ્માતથી સાચવવું

  4. પ્રવાસના યોગ પણ રચાયા છે

ધન (ભધફઢ)

  1. મિત્રો સાથે મિજબાની થાય

  2. ધનલાભ પણ રહે

  3. આરોગ્ય જાળવવાનું રહેશે

  4. પાણીજન્ય રોગથી વિશેષ સાચવવું

મકર (ખજ)

  1. કાર્યસિદ્ધિ થાય

  2. આવક પણ થાય

  3. મન પ્રફુલ્લિત રહે

  4. તમારી કાર્યકુશળતા સમૃદ્ધ બને

કુંભ (ગશષસ)

  1. ભક્તિવાળુ માનસ થાય

  2. શ્રદ્ધા અંતરમાં વધુ મજબૂત બને

  3. માતાનું આરોગ્ય જાળવવું

  4. નોકરીમાં કાર્યની સફળતા રહે

મીન (દચઝથ)

  1. ભાગ્યનો સાથ મળી જશે

  2. સર્જનશક્તિ ખીલી ઊઠે

  3. ચંચળતાનો ઉપર અંકુશ રાખજો

  4. સરકારી કાર્યમાં સફળતા મળે


જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી