રાશિફળ 10 ઓગસ્ટ: આ રાશિના જાતકો માટે રચાયો છે લક્ષ્મીયોગ, આ પાઠ કરવાથી થશે ખુબ લાભ
આજનું પંચાંગ
તારીખ |
10 ઓગસ્ટ, 2018 શુક્રવાર |
માસ |
અષાઢ વદ ચૌદશ |
નક્ષત્ર |
પુષ્ય |
યોગ |
સિદ્ધિ |
ચંદ્ર રાશી |
કર્ક (ડહ) |
ચંદ્રનું પુષ્ય નક્ષત્ર છે જેનો સ્વામી શનીદેવ થાય છે. આ નક્ષત્ર ચંદ્ર સાથે હોય ત્યારે વિશેષ ફાયદાકારાક હોય છે.
આજે શુક્રવાર છે. કુળદેવીની ઉપાસના કરી શકાય.
દુર્ગાસપ્તશક્તિ, દેવીકવચ, દેવીસૂક્તનો પાઠ કરવાથી ખૂબ લાભ થાય.
આજે તાબાનાં પાત્રમાં જળ લઈ ઉપરોક્ત પાઠ કરવો પછી તે જળ ઘરના અને વેપારના સ્થાને પ્રત્યેક ઓરડામાં છાંટવું. ત્યારબાદ વધેલું જળ વૃક્ષને પધરાવી દેવું.
કુંવારીકાનું પૂજન કરવું. તેમને યથાશક્તિ દાનદક્ષિણા પણ આપવી.
ઘરમાં કોઈ હિરાનું ઘરેણું હોય તો તેનું પણ પૂજન કરવું.
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
જીવનસંદેશ – ભયમુક્ત જીવન જીવવા પ્રયત્ન કરવો
અમિત ત્રિવેદી