દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો, સાથે દિન મહિમા અને પંચાગ......


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફૂલ છોડ સાથે નસીબ પણ ઉછેરો...


- તુલસીનો છોડ ઘરમાં એક કૂંડામાં રોપવો


- ઘરમાં ગલગોટાનો છોડ પણ લાવી શકાય.


- મોગરાનો છોડ પણ રોપી શકાય.


આજનું પંચાંગ


તારીખ - 10 સપ્ટેમ્બર, 2018, સોમવાર


તિથિ - ભાદરવા સુદ એકમ


નક્ષત્ર - ઉત્તરા ફાલ્ગુની


યોગ - સાધ્ય


ચંદ્ર રાશી - સિંહ (મ, ટ), સવારે 11.08 પછી કન્યા રાશી (પઠણ)


  • શ્રાવણ માસ પૂર્ણ થઈ ચૂક્યો છે. આજથી ભાદરવા માસનો પ્રારંભ થયો છે.

  • - ભાદરવા મહિનામાં જ શ્રાદ્ધપક્ષ પણ આવશે.

  • - સોમવાર છે. ચંદ્રદેવની ઉપાસના કરવી.

  • - શિવજીએ ચંદ્રને મસ્તક ઉપર ધારણ કર્યો છે.

  • - શિવપંચાક્ષર સ્તોત્રનો પણ પાઠ કરવો.


  • - જો આપ રુદ્રાક્ષ ધારણ કરતા હોય તો તેનું પણ પૂજન કરવું.


આજનુ રાશિ ભવિષ્ય


મેષ (અલઈ) -


-વાંચન લેખનમાં આજનો દિવસ વીતે


- સરકારી કર્મચારીને લાભ થઈ શકે.


- ઘરની સુખાકારીમાં ઉમેરો થાય.


વૃષભ (બવઉ) -


- કલાક્ષેત્રે જોડાયેલા જાતકોને સફળતા મળે


- પ્રેમીયુગલ માટે પણ આનંદપૂર્ણ દિવસ


- સરકારી નોકરીનો માર્ગ સરળ થાય.


મિથુન (કછઘ) -


- પરિવારમાં આપની ભાષાથી વિખવાદ થઈ શકે


- કાર્ય અધવચેથી છોડી અન્ય પ્રવૃત્તિમાં જોડાઈ શકો છો.


- માતા અને જીવનસાથી સાથે સંયમ જાળવવો

કર્ક (ડ,હ)


- આપની વાણી આજે પ્રબુદ્ધ બને


- પરિવારમાં મુદ્દા આધારીત ચર્ચા થાય


- સંધ્યા સમયે નોકરીના સ્થાને થોડો ગુંચવાડો ઊભો થાય.


સિંહ (મ, ટ)


- શત્રુઓથી આપે જાળવવું.


- આરોગ્યના અનુસંધાને તકેદારી રાખવી.


- આપનો આત્મા બળવાન માટે કાર્ય પાર પાડશો.


કન્યા (પ,ઠ,ણ)


- મોટાભાઈ બહેન સાથે સંબંધોમાં અંતર વધે


- ધનસ્થાન પ્રબળ છે.


- ભોજનમાં વધુ ટેસ્ટી જમવાની ઇચ્છા થાય.


તુલા (ર, ત)


- વેપારી મિત્રોને બપોર પછી પ્રતિકુળતા જણાય


- માર્કેટીંગ ક્ષેત્રે જોડાયેલાને સાનુકૂળતા


- અધિકારી સાથે સુમેળપૂર્વક વર્તવું


વૃશ્ચિક (ન, ય)


- નવું ઘર અથવા જમીનના સંદર્ભમાં સક્રિયતા


- પ્રતિપક્ષનો સહકાર ઓછો પ્રાપ્ત થાય.


- કાયદેસરની કાર્યવાહીથી બચવું.


ધન (ભ,ધ,ફ,ઢ)


- મિત્રો દ્વારા સંબંધોમાં લાભ થાય


- પરિવાર સાથે મુસાફરીના યોગ છે.


- જો આપ બિમાર હોવ તો દાક્તર પાસે જવાનું ટાળતા નહીં.


મકર (ખ,જ)


- સર્વપ્રકારે સિક્યોરીટી મેળવવાની ઇચ્છા થાય


- બપોર સુધી મન ગહન વિચારે રહે


- બપોર પછી ઉશ્કેરાટથી બચવાનું રહેશે.


કુંભ (ગ,શ,ષ,સ)


- જીવનસાથી દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય.


- જીવનસાથી દ્વારા આવક પણ પ્રાપ્ત થાય.


- પણ, તમને તેનો વ્યવહાર ગમે નહીં.


- માટે, સંયમ રાખજો.


મીન (દ,ચ,ઝ,થ)


- સંતાન જ્ઞાનમાર્ગ તરફ વળે.


- શોધ અને સંશોધનની વૃત્તિ જાગે.


- સરકાર સાથે જોડાયેલાને સાનુકૂળતા.


- સામાજિક કાર્યોમાં સફળતા મળે.


જીવનસંદેશ ---- લક્ષ પ્રાપ્તિ -----