રાશિફળ 13 ઓક્ટોબર: આ બે રાશિના જાતકો રહે સાવધાન, માતાજીની કૃપા મેળવવા કરો આ સચોટ ઉપાય
દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો.
નવરાત્રિમાં માતાજીની કૃપા મેળવવા માટે શું કરવું
કુંવારીકાઓને એટલે કે 7 વર્ષથી નીચેની કન્યાઓનું પૂજન
જો લગ્નસંબંધી સમસ્યા હોય તો ચાંદીના ઘરેણાની ભેટ
ધન સંબંધી પ્રશ્ન હોય તો પીળાવસ્ત્રની ભેટ
વાહન સંબંધી સમસ્યા હોય તો લાલવસ્ત્રની ભેટ
પદઉન્નતી માટે તાંબાના વાસણની ભેટ
વેપારલક્ષી સમસ્યા હોય તો કાંસાના વાસણની ભેટ કુંવારીકાને આપવી
તારીખ |
13 ઓક્ટોબર શુક્રવાર |
માસ |
આસો સુદ પાંચમ |
નક્ષત્ર |
અનુરાધા |
યોગ |
આયુષ્યમાન |
ચંદ્ર રાશી |
વૃશ્ચિક (ન,ય) |
નવરાત્રિમાં માતાજીની સ્તુતિપ્રાર્થના ઉત્તમ ફળ આપશે
સિદ્ધિલક્ષ્મીસ્તોત્રનો પાઠ કરી શકાય
માતાજીને આજે ખીરનો પ્રસાદ ધરાવી શકાય
ઈલાયચી નાંખેલું દૂધ પણ ધરાવી શકાય
કુળદેવીના મંદરે દર્શન કરવા અવશ્ય જવું
રાશિ ભવિષ્ય (13-10-2018)
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
જીવનસંદેશ –