દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રશ્ન – કુંભ રાશીનું પ્રિયપાત્ર હોય તો કેવી રીતે રીઝવવું.


  • કંઈક નવું કરવા જોઈએ.

  • જૂનું પુરાણું તેમને ગમતું નથી

  • નવા ડ્રેસીસ, નવા ગેજેટ્સ

  • વાતોના નવા નવા મુદ્દા

  • એકના એક સ્થળે તેઓ ફરી જવા નથી માંગતા

  • આ લોકો ઈનોવોટીવ વ્યક્તિત્વ ધરાવે છે માટે તમારે પણ ઈનોવેટીવ થવું


આજનું રાશિભવિષ્ય


મેષ (અલઈ)

  • આરોગ્યમાં વૃદ્ધિ થતી જણાશે

  • પ્રમોશનની તક મળે

  • કર્મચારીનો સહકાર પ્રાપ્ત થાય

  • ઉત્તમ વિચાર સાથે ઉત્તમ કાર્ય કરી શકશો

વૃષભ (બવઉ)

  • વેપારી મિત્રોને સાનુકૂળતા

  • આયુર્વેદ સાથે સંકળાયેલાને સાનુકૂળતા

  • જાહેરસંસ્થા દ્વારા માન-સન્માન થાય

  • સંધ્યા સમયે આવેશથી બચવું

મિથુન (કછઘ)

  • પારિવારીક સમસ્યા નડે

  • ખર્ચ વિશેષ કરવો પડે

  • અણધાર્યો ખર્ચ થાય

  • આપનું બજેટ ખોરવાઈ શકે

કર્ક (ડહ)

  • ઈલેક્ટ્રીક ઉપકરણથી સાચવવું

  • કાર્ય સાથે સંકળાયેલા વ્યક્તિ ગૂંચ ઊભી કરી શકે

  • સ્થાનાંતરના યોગ છે

  • તપ, સાધના માટે પ્રેરણા થાય

સિંહ (મટ)

  • સરકારી પાસેથી લેવાના નાણા મળે

  • વેવિશાળાના કાર્યમાં વિલંબ થાય

  • પરદેશથી સારા સમાચાર મળે

  • પરદેશના યોગ પણ રચાયા છે

કન્યા (પઠણ)

  • સાસરી અને પિયર બેઉ પક્ષથી સહકાર મળે

  • દાંપત્ય જીવન આજે મધુર બને

  • વડીલો તરફથી સહકાર મળે

  • વેપારી મિત્રોને વેપારમાં થોડી નિરસતા જણાય

તુલા (રત)

  • ફેશન ક્ષેત્રે સંકળાયેલાને લાભ

  • સંબંધોનું વર્તુળ મોટું થાય

  • રાજનીતિમાં સંપર્કો વધી શકે છે

  • પરદેશના પાત્ર સાથે મુલાકાત થાય

વૃશ્ચિક (નય)

  • કોઈની પણ સાથે ખોટો કકળાટ ન થાય તે જોવું

  • આરોગ્યની દરકાર પણ રાખવી પડશે

  • સંધ્યા સમય શાંતિથી પસાર થાય

  • ગળાની બિમારીથી સાચવવું

ધન (ભધફઢ)

  • એકાઉન્ટ ક્ષેત્રે સંકલાયેલાને સાનુકૂળતા

  • આંકડાની માયાજાળમાં વ્યસ્ત રહેવાય

  • વૈજ્ઞાનિક અભિગમ કેળવી કાર્ય કરો

  • સંધ્યા સમયે વાણીમાં સંયમ રાખજો

મકર (ખજ)

  • ભાગ્ય બળવાન બનતું જશે

  • કેટલાક કાર્ય સરળતાથી ઉકલી જાય

  • જીવનસાથીનું પ્રતિભા ખીલી ઊઠે

  • સંતાન પણ વધુ સક્ષમ બને

કુંભ (ગશષસ)

  • કાયદા અનુલક્ષીને ખુલાસા કરવા પડે

  • નોકરીમાં મન વધુ પરોવાય

  • બપોર પછી આરોગ્યમાં સાવધાન રહેવું

  • પગના દુઃખાવાથી સાવધાન

મીન (દચઝથ)

  • મુશ્કેલી આવશે પણ સફળતા પણ મળશે

  • ડાયાબીટીસ કંટ્રોલમાં રાખજો

  • ગળપણ ખાવામાં સંયમ રાખજો

  • જીવનસાથીના પરિવારથી સહકાર મળે