14 સપ્ટેમ્બર: જાણો આજનું રાશિ ભવિષ્ય, શ્રી ગણેશજીની પૂજા કેમ કરવી જોઈએ તે પણ જાણો
દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ અને દિન મહિમા વિશે જાણો.
દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ અને દિન મહિમા વિશે જાણો.
પ્રશ્ન – શ્રીગણેશજીની પૂજા ઉપાસના કેવી રીતે લાભદાયક છે.
રાહુનું સ્થાન મૂલાધાર ચક્રમાં છે એટલે કે કરોડરજ્જુ છે તેની નીચેની તરફ
કેતુનું સ્થાન તાળવામાં સહસ્રારચક્રમાં છે. આને બ્રહ્મરંધ્ર પણ કહેવાય છે.
ગણપતિના પ્રખ્યાત અથર્વશીર્ષમમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ છે કે હે ગણેશજી તમારો વાસ મૂલાધારચક્રમાં આવે છે. રાહુ અને કેતુ સાથે શ્રીગણેશજીનો સીધો સંબંધ છે.
વળી, મંગળ દેવ જે આક્રમક ગ્રહ કહેવાય છે તે પણ ગણેશજીની ઉપાસના કરે છે. મંગળદેવ ભૂમિપુત્ર છે અને આપણે ભૂમિ પર રહીએ છીએ.
ગણેશજીની કૃપા પાત્ર કરવાથી રાહુ અને કેતુ ઉપર અંકુશ રહે છે અને મંગળદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે.
તારીખ |
14 સપ્ટેમ્બર, 2018 શુક્રવાર |
માસ |
ભાદરવા સુદ પાંચમ |
નક્ષત્ર |
વિશાખા |
યોગ |
વૈધૃતિ |
ચંદ્ર રાશી |
તુલા (ર,ત) |
આજે ઋષિપંચમી છે.
કુમારયોગ સૂર્યોદયથી રાત્રે 2.25 સુધી છે.
વિંછુડો સાંજે 7.16 વાગે બેસી જશે. એટલે કે ચંદ્ર દેવ રાશી પરિવર્તન કરશે અને વૃશ્ચિક રાશીમાં આવશે.
આજે શુક્રવાર છે. ગણેશપૂજાના દિવસો ચાલી રહ્યા છે. રિદ્ધિ અને સિદ્ધિની કૃપા પ્રાપ્તિ અર્થે સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ.
કનકધારા સ્તોત્રનો પાઠ કરી શકાય.
રાશિ ભવિષ્ય (14-9-2018)
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
જીવનસંદેશ – હિંદુ ધર્મના જુદા જુદા દેવ પાસેથી શું શીખીશું.
વાંચનની સુટેવ કેળવવી એટલે બીજાના વિચારો જાણવા.
લેખક જ્યારે 10 પાનાંનું વિચારે ત્યારે એક પાનું લખાય. એમ એક સારું પુસ્તક લખાય છે.
વાંચીશું તો વિચારીશું પણ ખરા. અને વિચારીશું ત્યારે અમલમાં મૂકીશું.
આપણી જ્ઞાનની સિમાઓ વધુ વિસ્તરશે.
આપણી ઘણી ખોટી માન્યતાઓ દૂર થશે અને નવી સમજ કેળવાશે.
સ્થિરતા આવશે અને એ સ્થિરતા સફળતાનો માર્ગ મોકળો કરશે.
સૌ પ્રથમ વિચારોથી સમૃદ્ધ થવું પડશે. ભૌતિક સમૃદ્ધિ તો આપોઆપ આવશે.
એક સારું પુસ્તક 100 મિત્રોની ગરજ સારે છે.
વિજ્ઞાન એ વિચારોની ઉપજ છે. ઉત્તમ વિચારો દ્વારા જ વિજ્ઞાન વિકસે છે. વિકાસ વિકસે છે. જ્ઞાનના આવિર્ભાવ થકી પ્રાપ્ત થયેલો વિકાસ શાશ્વત ટકે છે.
અમિત ત્રિવેદી