રાશિફળ 15 સપ્ટેમ્બર: આ રાશિના જાતકો જીવનસાથી સાથે ચર્ચાથી બચે, વિવાહ તૂટતા હોય તો કરો આ ઉપાય
દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ, પંચાગ અને દિન મહિમા વિશે જાણો.
દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ, પંચાગ અને દિન મહિમા વિશે જાણો.
પ્રશ્ન – જે જાતકો વિવાહમાં વિઘ્ન આવતું હોય વિવાહ અવારનવાર તૂટતા હોય તેમણે શું ઉપાય કરવા જોઈએ.
શનિ, ચંદ્ર અને રાહુ આ ત્રણ ગ્રહો વિવાહ વિચ્છેદ માટે મુખ્યત્વે જવાબદાર હોય છે.
હનુમાન યંત્ર પોતાના ખિસ્સામાં અથવા પર્સમાં રાખવું.
પૂનમના દિવસે ચંદ્ર દેવની ઉપાસના અવશ્ય કરવી.
ગણેશજીને હળદર અને કુમકુમ અર્પણ કરવું. ગણેશજીના બેઉ ચરણ ઉપર પ્રથમ હળદર પધરાવવી પછી કુમકુમ પધરાવવું.
શીવલીંગ ઉપર કાળા તલ નિત્ય પધરાવવા.
તારીખ |
15 સપ્ટેમ્બર, 2018 શનીવાર |
માસ |
ભાદરવા સુદ છઠ |
નક્ષત્ર |
જ્યેષ્ઠા |
યોગ |
પ્રીતિ |
ચંદ્ર રાશી |
વૃશ્ચિક (ન,ય) |
આજે શનિવાર છે. હનુમાનજીની ઉપાસના કરી શકાય.
હનુમાન ચાલીસાના પાઠ કરવા.
હનુમાનજીને આકડાના પુષ્પ તેમજ ગલગોટાના પુષ્પ અર્પણ કરી શકાય.
સિંદુર અને તેલથી પૂજન કરી શકાય.
શનીદેવને પણ કરજોડ પ્રાર્થના કરવી. નિલીંજન.... મંત્ર.
શનીદેવના મંદિરમાં ખૂબ શિસ્તપૂર્વક ઊભા રહેવું. શનીદેવ ન્યાયના દેવ છે. અન્યાય ચલાવી નહીં લે.
રાશિ ભવિષ્ય
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
જીવનસંદેશ – પુસ્તક કેવી રીતે વાંચવું. (ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો માટે લાભકારક)
આ ઉપાય મને એક વિદ્વાન સંત પાસેથી પ્રાપ્ત થયો હતો. મને ખૂબ ગમ્યો તે આજે તમારી સમક્ષ તેની વાત કરું છું.
પુસ્તકના બધા ચેપ્ટર પ્રથમ વાંચી જવા
ચેપ્ટરથી શરૂઆત કરવી. ચેપ્ટર પ્રથમ વાંચવું. વાંચતા વાંચવા જે અગત્યના મુદ્દા હોય તેને પેન્સીલથી માર્ક કરવા.
ત્યારબાદ તે મુદ્દાની નોટ બનાવવી.
ફરીથી એ ચેપ્ટર પૂરી સમજણથી વાંચવું.
અને તારવેલા મુદ્દા ઉપર પુસ્તકમાં વર્ણવેલી વિશેષ સમજણ લખવી.
દરેક ક્ષેત્રની કળા હોય છે... ક્રિકેટમાં જેમ સચીન તેડુંલકર કળાથી સદીઓ મારતો હતો તેમ....
.