દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો.


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    પ્રશ્ન – લકી નંબર, ગ્રહ અને વારનો સુમેળ કેવી રીતે કરવો

  • જો તમારો લકી નંબર 3 હોય તો બૃહસ્પતિદેવ તેના સ્વામી છે

  • ગુરૂવાર તમારા માટે શુભ ગણાય

  • સાથેસાથે, 12, 21, 30  આ ત્રણ તારીખો પણ સાનુકૂળ ગણાય

  • તેમાંય જો ચંદ્ર પુનર્વસુ, વિશાખા, પૂર્વાભાદ્રા નક્ષત્ર હોય વધુ યોગ્ય છે

  • આમ, તારીખ, લક્કીનંબર અને નક્ષત્રનો સુમેળ સાધી કાર્યનો પ્રારંભ કરવો


તારીખ

17 નવેમ્બર, 2018, શનિવાર

માસ

કાર્તિક સુદ નોમ

નક્ષત્ર

શતતારા

યોગ

વ્યાઘ્રાત

ચંદ્ર રાશી

કુંભ (ગ,સ,ષ,શ)


  1. રવિયોગ અહોરાત્ર છે

  2. સ્થિરયોગ અને દગ્ધયોગ સૂર્યોદયથી સવારે 11.15 સુધી

  3. બુધદેવ સવારે 7.03થી વક્રી ભ્રમણ પ્રારંભ કરશે

  4. શનિવાર છે શનિદેવને લોખંડના પાત્રમાં તેલ ચઢાવજો

  5. ચમેલીના તેલમાં સિંદૂર ભેળવી હનુમાનજીને ચઢાવવું

  6. હનુમાનચાલીસાના પાઠ પણ કરવા


રાશિ ભવિષ્ય (17-11-2018)


મેષ (અલઈ)

  • જમીન-મકાનના કાર્યોમાં પ્રગતિ

  • વ્યવસાયનું માધ્યમ ઈલેક્ટ્રોનિક હોય તો લાભ

  • મન બેવડી પરિસ્થિતિનો સામનો કરે

  • ઉદ્વેગ અને શાંતિ એમ બે સ્થિતિ ધારણ કરે

વૃષભ (બવઉ)

  • કોઈ અવિવેક ન થાય તે જોવું

  • ખાસ કરીને અભદ્ર વ્યવહારથી સાવધ રહેવું

  • વાહન ચલાવવામાં પણ સાવધાની

  • ધનલાભ પણ શક્ય છે

મિથુન (કછઘ)

  • કૌટુંબિક મુશ્કેલીનો સામનો થઈ શકે

  • જિદ્દીવલણ શત્રુ ઊભા કરશે

  • મુસાફરી દરમિયાન મનદુઃખ થાય

  • ભાષા આજે બેલગામ બની શકે છે

કર્ક (ડહ)

  • શરદી-ખાંસીની પીડા વેઠવી પડે

  • વાગવા પડવાથી ઈજા થઈ શકે

  • જીવનસાથી સાથે સંયમ રાખવો

  • પોતાના અધિકારી સાથે સુમેળ રાખવો

સિંહ (મટ)

  • આપના માટે આનંદમય દિવસ

  • સંકલ્પની પૂર્તિ થાય

  • પણ, આરોગ્ય જાળવવું

  • અચાનક મુસાફરીનો યોગ પણ છે

કન્યા (પઠણ)

  • જીદ્દી વલણ અપનાવાય

  • પોતાનો સ્વાર્થ વહેલો દેખાય

  • કાર્યસિદ્ધિ જલદી થાય નહીં

  • વેપારમાં ફેરફાર આવે તેવું દેખાય છે

તુલા (રત)

  • ખર્ચનું પ્રમાણ વધી જાય

  • ભાગ્યનો સહારો નબળો પડે

  • ધન આવે ખરું પણ ખર્ચાઈ જાય

  • ઊચ્ચ પદ પ્રાપ્ત થવાના અણસાર મળે

વૃશ્ચિક (નય)

  • વાહન યોગ છે

  • માતા દ્વારા ધનપ્રાપ્તિ થાય

  • માતા જગદંબાની ઉપાસના કરજો લાભ થશે

  • જીવનસાથીનું આરોગ્ય જોખમાય

ધન (ભધફઢ)

  • ગુસ્સાનું પ્રમાણ વધી જાય

  • સહકર્મચારી સાથે વાદવિવાદ થાય

  • મનમાં ચીડીયાપણું વધી જાય

  • હાથની પીડા સતાવી શકે છે

મકર (ખજ)

  • લક્ષ્મીયોગ છે

  • જીવનસાથીની પ્રવૃત્તિશીલ થઈ જાય

  • નોકરીમાં બદલાવ આવે

  • મોસાળમાં મનદુઃખ થઈ શકે છે

કુંભ (ગશષસ)

  • નોકરીમાં અસંતોષ થાય

  • પોતાની લાયકાત પ્રમાણે નથી મળતું તેવું લાગે

  • માથુ દુઃખવાની ફરિયાદ થાય

  • શોધ-સંશોધનની વૃત્તિમાં વધારો થાય

મીન (દચઝથ)

  • મુસાફરીના યોગ છે

  • આરોગ્યમાં પણ સાચવવું

  • ઢીંચણનો દુઃખાવો હોય તો જાળવવું

  • આજે આપે સૂર્યદેવની ઉપાસના અવશ્ય કરવી


  • સત્ય શું છે તે જાણવું પડે...

  • સત્ય કોને કહેવાય તે પણ પહેલા સમજવું પડે

  • આપણે ક્યારેય હરહંમેશ પારંગત નથી હોતા

  • ભૂલ થઈ શકે છે

  • માટે, સાવધાની હંમેશા આવશ્યક છે.