COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રશ્ન  સંતાન જો અભ્યાસમાં પ્રગતિ મેળવે તે માટે શું કરવું.


  1. બુધ દેવ સૂઝબૂઝ આપનાર ગ્રહ છે.

  2. બાળકની નોટબુકના પૂંઠા લીલા કરલના રાખવા

  3. દર બુધવારે મગનું ભોજન જમવામાં આપવું.

  4. ઓમ રીમ બુધાય નમઃ મંત્ર જાપ

  5. સરસ્વતી દેવીની ઉપાસના કરવી.


તારીખ

17 સપ્ટેમ્બર, 2018 સોમવાર

માસ

ભાદરવા સુદ આઠમ

નક્ષત્ર

મૂળ

યોગ

આયુષ્યમાન

ચંદ્ર રાશી

ધન (ભ,ધ,ફ,ઢ)


  1. ધરો આઠમ

  2. માતા પોતાના સંતાનના સુખ માટે ધરો આઠમ કરે છે.

  3. રાધાષ્ઠમી પણ છે.

  4. શિવજીને દૂધ અને જળનો અભિષેક

  5. શિવલીંગને ચંદનની અર્ચા થઈ શકે


મેષ (અલઈ)

  1. પિતા સાથે કાર્યમાં સંકલન થાય

  2. લોખંડ સાથે સંકળાયેલાને લાભ

  3. સૈદ્ધાંતિક વલણમાં નરમાશ રાખવી

  4. મકાન ભાડે આપતી વખતે ચોક્કસ રહેવું

વૃષભ (બવઉ)

  1. ભાગીદારો વચ્ચે મનદુખ થઈ શકે

  2. સંયમીત વ્યવહાર કરવો

  3. ખોટી નકારાત્મકતા હાવી થાય

  4. લગ્નવાંછુ માટે સગપણની વાત આવે

મિથુન (કછઘ)

  1. જીવનસાથીનું આરોગ્ય જાળવવું

  2. ડેરીઉદ્યોગ સાથે જોડાયેલા જાતકને સાનુકૂળતા

  3. રાજનીતિજ્ઞો માટે સરળતા રહે

  4. નોકરીની ઓફર આવી શકે

કર્ક (ડહ)

  1. વૈવાહિક જીવનમાં મનદુઃખ થઈ શકે

  2. લાગણી દુભાય

  3. સ્થાનાંતરના યોગ છે

  4. સ્વમાનને ઠેસ ન પહોંચે તેની તકેદારી રાખવી

સિંહ (મટ)

  1. અભ્યાસમાં મન ચોંટે નહીં

  2. પરિવારમાં જૂના સંબંધોમાં કચાશ આવે

  3. પુત્રવધુ સાથે મનદુખ ન થાય તે જોવું

  4. જ્યોતિષ સાથે સંકળાયેલાને સફળતા

કન્યા (પઠણ)

  1. જાહેર વ્યવસ્થામાં સંકળાયેલાને સફળતા મળી શકે

  2. મિત્રો અને મોટાભાઈ સાથે સંયમ રાખવો

  3. સ્થાનાંતરના યોગ રચાય

  4. ઘરનો મામલો ઘરમાં જ પતાવવો

તુલા (રત)

  1. સરકારી કાર્યો સાથે સંકળાવાનું થાય

  2. અનેક પ્રવૃત્તિ કરવી પડે તેવું બને

  3. આકસ્મિક ધનલાભ થઈ શકે

  4. આરોગ્ય પ્રમાણમાં જળવાય

વૃશ્ચિક (નય)

  1. ખેલકૂદ સાથે સંકળાયેલાને સરળતા

  2. આવકમાં સરળતા રહે

  3. યશ-માનમાં વૃદ્ધિ થઈ શકે

  4. પ્રેમમાં થોડી ઓટ પણ આવે

ધન (ભધફઢ)

  1. ધાર્મિક કાર્યો સાથે સંકળાયેલાને લાભ

  2. વિદ્વાન વ્યક્તિ સાથે સંપર્ક થાય

  3. એકાઉન્ટ ક્ષેત્રે જોડાયેલાને લાભ

  4. કૌટુંબિક વિચારમાં રત રહી શકો

મકર (ખજ)

  1. આરોગ્યમાં થોડી તકલીફ રહે

  2. માથુ દુખવાની કે ચક્કરની ફરિયાદ થઈ શકે

  3. ડરપોકપણાનો ત્યાગ કરવો

  4. રાત્રે ઊંઘ થોડી ડિસ્ટર્બ થાય

કુંભ (ગશષસ)

  1. ખરાબ સોબતથી બચવું

  2. કાયદાના સંઘર્ષમાં ન અવાય તે જોવું

  3. નોકરીમાં આવક થઈ શકે

  4. બાંધકામ સાથે જોડાયેલાને લાભ

મીન (દચઝથ)

  1. બપોર પછીનો સમય સાનુકૂળ

  2. કાર્યમાં સરળતા રહે

  3. ઝીણવટભર્યું કામ થાય

  4. લેબરવર્ક સાથે જોડાયેલાને સરળતા


જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી