COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રશ્ન  પ્રિયપાત્રને રીઝવવા શું કરવું ?


  1. જો મેષ રાશિનું પ્રિયપાત્ર હોય તો...

  2. સ્ફૂર્તિલું અને પ્રગતિશીલ વર્તન કરવું

  3. તેની બગીચામાં કે શાકભાજી ખરીદવા જવું.

  4. એ ક્યારેક ઝઘડો કરી શકે છે

  5. તેને ગરમ અને તાજું ભોજન પસંદ છે.

  6. મેષ રાશિને સૂચના  મેડીટેશન કરવું.


તારીખ

18 સપ્ટેમ્બર, 2018 મંગળવાર

માસ

ભાદરવા સુદ નોમ

નક્ષત્ર

મૂળ

યોગ

સૌભાગ્ય

ચંદ્ર રાશી

ધન (ભ,ધ,ફ,ઢ)


  1. શ્રીહરિ જયંતી છે.

  2. રવિયોગ સવારે 7.36થી પ્રારંભ જે આવતીકાલ રાત્રી સુધી રહેશે.

  3. ગણેશજીની લાલ પુષ્પથી આરતી ઉતારજો

  4. દુર્વા અર્પણ કરવાથી કૃપા પ્રાપ્ત થાય

  5. રિદ્ધિ અને સિદ્ધિને પણ હલદી કુમકુમ અર્પણ કરજો.


મેષ (અલઈ)

  1. આજે મન પ્રફુલ્લિત રહે

  2. યુવામિત્રોને પ્રેમના સ્પંદન ઉજાગર થાય

  3. લગ્નવાંછુ માટે શુભ દિવસ

  4. સંબંધોનું વર્તુળ વિકસે

વૃષભ (બવઉ)

  1. ભોગવાદી વૃત્તિથી દૂર રહેજો

  2. ઘરને સજાવવાની ઇચ્છા થાય

  3. રાજકાજમાં સિદ્ધિ મળે

  4. સરકારી નોકરીના યોગ પ્રબળ

મિથુન (કછઘ)

  1. બુદ્ધિથી લાભ થશે

  2. નવો વિચાર લાંબાગાળાનો લાભ આપે

  3. પ્રેમીજનો પ્રેમમાં ગળાડૂબ રહે

  4. અભ્યાસની ક્ષિતીજો પણ વિકસે

કર્ક (ડહ)

  1. મીઠો ઝઘડો આજે સમેટાય

  2. રીસાઈ ગયેલાને મનાવજો

  3. સંબંધો વધુ પ્રગાઢ થશે

  4. આજ કરતા આવતીકાલ પ્રગતિમય

સિંહ (મટ)

  1. ઘરમાં વર્ચસ્વ વધે

  2. નોકરીમાં પણ ભાગ્યનું બળ વધે

  3. સંતાનસુખ પ્રાપ્ત થાય

  4. મિત્રો સાથે હરવા-ફરવાના યોગ છે

કન્યા (પઠણ)

  1. વકીલમિત્રો માટે સાનુકૂળતા

  2. વાકપટુતા વધુ વિકસે

  3. વક્તાઓ કથાકાર માટે સરળતા રહે

  4. મીઠાઈના વેપારીને આવક વધે

તુલા (રત)

  1. સર્વપ્રકારે શુભ જોઉં છું

  2. સુખમાં સાંભરે સોની

  3. સોનાના દાગીના લાવવાનું વિચારો

  4. પુત્રવધુ તરફથી શુભ સમાચાર

વૃશ્ચિક (નય)

  1. શુભકાર્યોમાં મન વધુ પરોવાય

  2. ગણેશ ઉપાસના શુભ ફળ આપે

  3. પરદેશના યોગ પ્રબળ

  4. શિક્ષિત વ્યક્તિ સાથે સંબંધ બંધાય

ધન (ભધફઢ)

  1. ગ્રુપ બિઝનેસ ખીલી ઊઠે

  2. પૈસા આવે અને ખર્ચ પણ થાય

  3. કાર્ય કરજો લાભ મળશે

  4. સરકારી અને સહકારી બેઉ ક્ષેત્રે લાભ

મકર (ખજ)

  1. અગમ-નિગમ તરફ વૃત્તિ ઢળે

  2. આદ્યાત્મિક ઝુકાવ રહે

  3. મિડીયા પ્રેઝન્ટેશન સાથેનાને લાભ

  4. કાર્યકરો સહકાર આપે

કુંભ (ગશષસ)

  1. પ્રતિભા વિકસે

  2. પુરુષ જાતકો પત્નીનું કહ્યું કરે

  3. સ્ત્રી જાતકોને આનંદમય વાતાવરણ

  4. સંતાનનું શુભ પરિણામ આવે

મીન (દચઝથ)

  1. આવકનું સ્થાન બળવાન છે

  2. વડીલો દ્વારા લાભ થાય

  3. જૂની મિલકત તરફ નજર રહે

  4. સાસરી પક્ષથી પણ લાભ મળે


  1. જીવનસંદેશ  ભાષાની કાબેલિયત કેળવવી પડશે

  2. લક્ષ્મીજી અને શનિદેવનું ઉદાહરણ.

  3. તેમાં શ્રીવિષ્ણુ ભગવાને કેવો રસ્તો કાઢ્યો.


જ્યોતિષિચાર્ય: અમિત ત્રિવેદી