રાશિફળ 19 ઓક્ટો: આ રાશિના જાતકોના આજે પત્ની દ્વારા ધનપ્રાપ્તિ થાય, માનસિક શાંતિ માટે કરો આ ઉપાય
દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે ખાસ જાણો.
પ્રશ્ન – માનસિક શાંતિ મેળવવા શું ઉપાય કરવા
ચાંદીના ગ્લાસમાં પાણી પીવું
સ્નાન કરવાના પાણીમાં થોડું ગુલાબજળ ઉમેરવું.
વદ પાંચમથી પુનમ સુધી રાત્રે દૂધમાં હળદર નાંખી પીવું
ઘરમાં તુલસી અને ગલગોટાનો છોડ વાવવો
તારીખ |
19 ઓક્ટોબર 2018, શુક્રવાર |
માસ |
આસો સુદ દશમ |
નક્ષત્ર |
ધનિષ્ઠા |
યોગ |
શૂલ |
ચંદ્ર રાશી |
મકર (ખ,જ) |
પંચકનો પ્રારંભ બપોરે 2.02 વાગ્યાથી થઈ જશે
વિવાહ આદિક શુભકાર્ય વર્જ્ય
શુક્રવાર છે માટે મહાલક્ષ્મીની ઉપાસના અવશ્ય કરવી
મહાલક્ષ્મીઅષ્ટકમનો પાઠ કરવો
શ્રીયંત્ર ઉપર કેસરમિશ્રીત દૂધનો અભિષેક કરવો
રાશિ ભવિષ્ય (19-10-2018)
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
જીવનસંદેશ – કાર્ય જ્યાં સુધી સંપૂર્ણપણે સફળ ન થાય ત્યાં સુધી તેને છોડવું નહીં...