રાશિફળ 19 સપ્ટેમ્બર: આ રાશિના જાતકોને મોડી સાંજે ધનલાભના યોગ, પ્રિય પાત્રને રિઝવવા કરો આ કામ
દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો.
જય ગજાનન અને જયશ્રી કૃષ્ણ
પ્રશ્ન – પ્રિયપાત્રને રીઝવવા શું કરવું ?
જો વૃષભ રાશિનું પ્રિયપાત્ર હોય તો...
તેનું હિત જોખમાય તેવી વાત ન કરવી
નવાં કપડાં કે જ્વેલરીની ભેટ આપવી
ફિલ્મ જોવા લઈ જવું.
વિષ્ણુ ભગવાનના મંદિરે લઈ જવું
ખૂબ સિફતથી તેઓ પોતાનું હિત સાધી લે છે
તારીખ |
19 સપ્ટેમ્બર, 2018 બુધવાર |
માસ |
ભાદરવા સુદ દશમ |
નક્ષત્ર |
પૂર્વાષાઢા |
યોગ |
શોભન |
ચંદ્ર રાશી |
ધન (ભ,ધ,ફ,ઢ), સાંજે પ.22 કલાકે મકરમાં (ખ,જ) |
ઓમ નમો ભગવતે વાસુદેવાયની માળા કરવી
આજે રવિયોગ અહોરાત્ર છે
ગણપતિ દાદાને ધરો અર્પણ કરવી
ગાયને લીલો ઘાસચારો નીરવો
મગનું દાન પણ કરી શકાય
બાળકોને પુસ્તકો દાનમાં આપી શકાય
રાશિ ભવિષ્ય (19-9-2018)
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
જીવનસંદેશ – ઇચ્છાનો ક્યારેય ત્યાગ ન કરશો
અમાસ શું છે...
અમાસ શા માટે ભારે
ચંદ્ર જીવતો રાખજો... સફળતા મળશે.