આજનું પંચાંગ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તારીખ

2 ઓગસ્ટ, 2018 ગુરૂવાર

માસ

અષાઢ વદ પાંચમ

નક્ષત્ર

ઉ.ભાદ્રાપદ

યોગ

સુકર્મા

ચંદ્ર રાશી

મીન

અક્ષર

દચઝથ


  1. પંચક હજુ પણ ચાલુ છે જે આવતીકાલે પૂર્ણ થશે

  2. આજે ગુરુવાર છે. દત્તાત્રેય દેવનું પૂજન કરી કરજો.

  3. જો આંગળીમાં પોખરાજ ધારણ કરતા હોય તો તેનું પણ પૂજન કરજો.

  4. ઓમ હ્રાં હ્રીં હ્રૂં ગુરૂ દત્તાત્રેય નમઃ આ મંત્રનો જાપ કરજો

  5. જેમની કુંડળીમાં ગુરૂ ગ્રહ નબળો હોય તે પીળી વસ્તુનું દાન કરી શકે છે.

  6. આજે પીળા વસ્ત્ર પહેરવા.

  7. વળી, શ્રીસૂક્તનો પાઠ પણ અવશ્ય કરવો.

  8. રવીયોગ બપોરે 1.13 થી આવતીકાલ સવારે 9.16 સુધી રહેશે


મેષ (અલઈ)

  • આરોગ્યની તકેદારી રાખજો

  • મુસાફરીના યોગ પણ વર્તાય છે

  • ધાર્મિક સ્થાનની મુલાકાત અવશ્ય સૂચવે છે

  • મકાન વેચવા ઇચ્છનાર માટે સાનુકૂળતા

વૃષભ (બવઉ)

  • નોકરી કરતા જાતકોને લાભ મળશે

  • મોટાભાઈ-બહેન તરફથી લાભ મળશે

  • ધર્મક્રિયા સાથે સંલગ્ન જાતકોને સાનુકૂળતા

  • પણ, સવારનો શાંતિથી વિતાવવો

મિથુન (કછઘ)

  • ચામડીના રોગથી સાવધાન રહેવું

  • ચામડીના રોગથી જે જાતકો પીડાતા હોય તે સાવધાન

  • આ પ્રકારનો રોગ વધુ વકરી શકે છે

  • વાણીમાં ખૂબ જ સંયમ રાખજો

કર્ક (ડહ)

  • ભાગ્ય બળવાન બન્યું છે

  • લાભ અવશ્ય લઈ લેજો

  • વિદેશથી સારા સમાચાર આવી શકે છે

  • નોકરી કરતા જાતકોને બદલીના યોગ પણ છે

સિંહ (મટ)

  • ધનસ્થાન બળવાન બન્યું છે

  • મીઠીવાણી દ્વારા આજે આપ લોકોનું દિલ જીતી લેશો

  • કફજન્ય બિમારીથી સાચવવું

  • વાહન ચલાવતા સચેત રહેવું

કન્યા (પઠણ)

  • ભાગ્યના બળથી આગળ વધશો

  • પોતાની જાત ઉપર વિશેષ ખર્ચ કરશો

  • જેમને વેવિશાળની વાતો ચાલતી હશે તે આગળ ધપે

  • સંધ્યાકાળનો સમય વિશેષ સાનુકૂળ છે

તુલા (રત)

  • એક્સપોર્ટ ઈમ્પોર્ટ કરતા જાતકોને સાનુકૂળતા

  • પૈસાના કારણ કામ અટક્યું હોય તો સમસ્યા ઉકલે

  • મિત્રો સાથે મનદુખ ન થાય તે જોવું

  • જીવનસાથીનો ફોટો આજે સાથે અવશ્ય રાખજો

વૃશ્ચિક (નય)

  • આજે સંબંધો દ્વારા લાભ મળે

  • આપનું સંતાન શિક્ષણ માટે સ્થાનાંતર કરી શકે છે

  • ભાડુઆતનો કોઈ પ્રશ્ન હોય તો ઉકલી શકે

  • આરોગ્ય અવશ્ય જાળવવાનું રહેશે

ધન (ભધફઢ)

  • ધર્મભાવમાં રુચિ અવશ્ય રહે

  • એ સંબંધી કાર્યમાં પણ વ્યસ્તતા દેખાય છે

  • અચાનક કોઈપણ વસ્તુ છોડશો નહીં

  • જીવનસાથી સાથે સુમેળ રાખવો

મકર (ખજ)

  • સવારે 2 વાગ્યા પહેલા મન કાબૂમાં રાખવું

  • કોઈની સાથે મિથ્યા ચર્ચા કરવી નહીં

  • કર્મ કરજો સાનુકૂળતા થશે જ

  • ભાગીદારી પેઢીને લાભ થશે

કુંભ (ગશષસ)

  • ઘર કે દુકાન ભાડે આપવાની હોય તો કાર્ય થાય

  • દલાલીની આવક પણ થાય

  • લેખકો-ચિંતકો માટે સાનુકૂળતા રહેશે

  • આવેશ ઉપર કાબૂ જાળવજો

મીન (દચઝથ)

  • લાભ થશે

  • જમીન મકાનનું કાર્ય ઉકલે

  • આજથી કેટલાક પ્રશ્નોનો ઉકેલ આવતો જણાશે

  • કોર્ટ કાર્યવાહી ચાલતી હોય તો તેમાં રાહત મળે


 


જીવનસંદેશ - અબઘડી (કાર્યપ્રારંભ કરવામાં વિલંબ પાલવે નહીં)


અમિત ત્રિવેદી