રાશિફળ: આ રાશિના જાતકોએ ઘરમાં અવારનવાર આવતી બિમારી નિવારવા જાણો શું કરવું
સ્વચ્છ સોનાનું ઘરેણું રાંધવાના પાણીમાં બોળીને પછી રસોઈ બનાવવી, સૂર્યદેવના દ્વાદશ નામનો જાપ કરતા કરતા સંધ્યા સમયની રસોઈ બનાવવી.
પ્રશ્ન – ઘરમાં અવારનવાર આવતી બિમારી નિવારવા શું કરવું
- બપોરે 1 વાગ્યા પહેલા ભોજન કરી લેવું
- સાંજે સૂર્યાસ્ત પહેલા ભોજન કરી લેવું.
- સ્વચ્છ સોનાનું ઘરેણું રાંધવાના પાણીમાં બોળીને પછી રસોઈ બનાવવી
- સૂર્યદેવના દ્વાદશ નામનો જાપ કરતા કરતા સંધ્યા સમયની રસોઈ બનાવવી.
- રવિવારે દાડમનું ફળ ભોજનમાં લેવું.
તારીખ |
2 ઓક્ટોબર 2018, મંગળવાર |
માસ |
ભાદરવા વદ આઠમ |
નક્ષત્ર |
આદ્રા |
યોગ |
વરીયાન |
ચંદ્ર રાશી |
મિથુન (કછઘ) |
- આજે અષ્ટમીનું શ્રાદ્ધ છે.
- ગણેશપુરાણનું વાચન કરી શકાય
- ગુલાબના છોડના કુંડાની માટી હાથમાં ચોળી, હાથ પાણીથી ધોઈ નાંખવા
- ગણેશજીને કુમકુમ અર્પણ કરવું
- ઘરમાં ગુગળનું ધૂપ સંધ્યા સમયે કરવું
- રસ્તામાં ક્યાંક પણ હાથી દેખાય તો યથાશક્તિ દાન કરવું.
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
- જીવનસંદેશ – ગાંધીજયંતી