રાશિફળ 20 સપ્ટેમ્બર: આ રાશિના જાતકો સાવધાન, આર્થિક નુકસાનના યોગ, અતિગંડ યોગમાં શું કરવું તે જાણો
દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો.
પ્રશ્ન – પ્રિયપાત્રને રીઝવવા શું કરવું ?
જો મિથુન રાશિનું પ્રિયપાત્ર હોય તો...
સંબંધો નિભાવવા આ રાશિના જાતક માટે પડકાર છે
ખૂબ ઝડપથી સંબંધો બદલી શકે છે.
તેને શાંતિથી સાંભળવો.
વેપાર-રોજગારની વાતો કરવી.
કપડાની ભેટસોગાદ આપવી.
તારીખ |
20 સપ્ટેમ્બર, 2018 ગુરૂવાર |
માસ |
ભાદરવા સુદ એકાદશી |
નક્ષત્ર |
ઉત્તરાષાઢા |
યોગ |
અતિગંડ |
ચંદ્ર રાશી |
મકર (ખ,જ) |
અતિગંડ યોગ છે અને એકાદશી પણ છે
પરિવર્તીની એકાદશી છે
ચૈતન્ય પૃથ્વીની ખૂબ નજીક હોય છે
વિષ્ણુ કે કૃષ્ણ આરાધના શાસ્ત્રોક્ત વચન છે
શ્રીસૂક્તનો પાઠ કરી શ્રીયંત્રનું પૂજન કરવું
રાશિ ભવિષ્ય (20-9-2018)
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
જીવનસંદેશ – સંસ્થાને વફાદાર રહેવું