રાશિફળ 21 સપ્ટેમ્બર: આ 3 રાશિના જાતકો માટે ધનલાભના પ્રબળ યોગ, આજે આ વસ્તુઓનું કરો દાન
દરેક રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ તે જાણો.
પ્રશ્ન – પ્રિયપાત્રને રીઝવવા શું કરવું ?
જો કર્ક રાશીનું પાત્ર હોય તો...
વિશેષ સંવેદનશીલ હોય છે.
તેમની ખબરઅંતર લેતા રહેવું
તેમની જન્મતારીખ, મેરેજડેટ ભૂલવી નહીં
સરોવર, નદીકાંઠો, દરિયાકાંઠો વિશેષ પ્રિય છે.
ઝઘડો થાય તો ઘટનાને ભૂલી નથી શકતા.
તારીખ |
21 સપ્ટેમ્બર, 2018 શુક્રવાર |
માસ |
ભાદરવા સુદ બારશ |
નક્ષત્ર |
શ્રવણ |
યોગ |
સુકર્મા |
ચંદ્ર રાશી |
મકર (ખ,જ) |
રાજયોગ સાંજે 4.47 થી બીજા દિવસના 3.42 સુધી રહેશે.
ચણાનું દાન કરી શકાય, ચોખાનું દાન પણ કરી શકાય.
કુંવારીકાનું પૂજન કરી યથાશક્તિ દાનદક્ષિણા આપવી.
કુળદેવીનું પૂજન કરવું.
કનકધારા સ્તોત્રનો પાઠ પણ કરવો.
રાશિ ભવિષ્ય (21-9-2018)
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
જીવનસંદેશ – શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની ભેદરેખા સમજવી.