રાશિફળ: ભાગ્ય ધીમી પણ મક્કમ ગતિએ સાથ આપી રહ્યું છે, સંબંધોમાં ગૂંચ ઊભી ન થાય તે જોવું
આજે મંગળવાર છે, સાથેસાથે પવિત્ર એકાદશી પણ છે. માટે, ગણેશજીની ઉપાસના તો કરી જ શકાય સાથે સાથે શક્ય હોય અને સ્વાસ્થ્ય સાથ આપતું હોય તો એકાદશીનું વ્રત પણ કરી શકો છો.
આજનું પંચાંગ
તારીખ |
21 ઓગસ્ટ, 2018 મંગળવાર |
માસ |
શ્રાવણ સુદ 11 (પવિત્રા એકાદશી છે) |
નક્ષત્ર |
મૂળ |
યોગ |
વિષ્કુંભ |
ચંદ્ર રાશી |
ધન (ભ, ધ, ફ, ઢ) |
આજે મંગળવાર છે, સાથેસાથે પવિત્ર એકાદશી પણ છે. માટે, ગણેશજીની ઉપાસના તો કરી જ શકાય સાથે સાથે શક્ય હોય અને સ્વાસ્થ્ય સાથ આપતું હોય તો એકાદશીનું વ્રત પણ કરી શકો છો.
રવિયોગ અને કુમારયોગ ચાલી રહ્યા છે જે રાત્રે 12.35 વાગ્યે પૂર્ણ થશે.
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી