આજનું પંચાંગ
COMMERCIAL BREAK SCROLL TO CONTINUE READING તારીખ
|
22 ઓગસ્ટ, 2018 બુધવાર
|
માસ
|
શ્રાવણ સુદ 11 (વૃ્દ્ધિતિથિ છે)
|
નક્ષત્ર
|
પૂ.ષાઢા
|
યોગ
|
પ્રીતિ
|
ચંદ્ર રાશી
|
ધન (ભ, ધ, ફ, ઢ)
|
આજે ગાયને લીલો ઘાસચારો નિરવો. બુધપૂજન પણ કરી શકાય.
રાજયોગ સવારે 7.42 થી રાત્રે 3.40 સુધી રહેશે.
આજે શક્ય હોય તો પાંચ કુવારીકાને ભોજન કરાવી તેનું પૂજન કરવું.
મેષ (અલઈ)
|
- માતા દ્વારા લાભ થઈ શકે છે
- વાહનયોગ પણ રચાયો છે.
- આવકનું સ્થાન મજબૂત બન્યું છે
|
વૃષભ (બવઉ)
|
- બપોર પછી લેખકો માટે સાનુકૂળતા.
- વેપારી મિત્રોને વેપારમાં નવી તકો સાંપડે.
- કોઈ છૂપુ કરવાથી ચેતવું આજે તેવું કરવા પ્રેરાઈ શકો છો
|
મિથુન (કછઘ)
|
- આપને ઈન્ટ્યુશન થઈ શકે છે એટલે કે પૂર્વાભાસ થઈ શકે છે
- પત્ની અથવા સ્ત્રી પાત્ર દ્વારા આપને લાભ થાય.
- સ્ફૂર્તિનો આજે અભાવ વર્તાય.
|
કર્ક (ડહ)
|
- નોકરીના સ્થાનમાં આનંદ ઉત્સાહ વર્તાય
- યુવામિત્રો પ્રણયચેષ્ટામાં સમય વીતાવી શકે છે
- વિદ્યાર્થી તેમજ યુવામિત્રોએ આવેશથી દૂર રહેવું અને સંયમીત વ્યવહાર કરવો. ક્રોધાવેશ થઈ શકે છે.
|
સિંહ (મટ)
|
- હવે વિરોધનો સૂર ઓછો થઈ જશે
- આપ હવે સહકારપૂર્ણ વ્યવહાર કરશો
- વિદ્યાર્થીઓમાં નકારાત્મકતા અથવા જક્કી વલણ ઊભુ થઈ શકે છે માટે સાવધાન રહેવું.
|
કન્યા (પઠણ)
|
- આપણે કેટલાક સદગુણ જિંદગીભર યાદ રાખવા પડે છે
- આપ પણ આમાંથી બાકાત નથી. આપે પણ પાલન કરવું પડશે.
- દરેક વાતમાં ન-કારનો ત્યાગ કરજો. હકારાત્મક વલણ અપનાવશો તો આજે શાંતિ પ્રાપ્ત તશે.
|
તુલા (રત)
|
- નેત્રપીડા અને દંતપીડાથી જાળવવું
- કર્મચારી સાથે મનદુઃખ થઈ શકે છે
- ગળપણ ખાવા ઉપર સંયમ અવશ્ય મૂકજો.
|
વૃશ્ચિક (નય)
|
- સંધ્યા સમય આપના માટે પ્રસન્નતા લઈ આવશે
- પોતાના અધિકારી સાથે ઉગ્રવિવાદ થઈ શકે છે
- ધાર્મિક પૂજાપાઠમાં ખર્ચ થઈ શકે છે
- જીવનસાથી તરફથી સહકાર મળે.
|
ધન (ભધફઢ)
|
- એક ગુરૂ કા આશરા એક ગુરૂ ટેક વાત ધ્યાનમાં રાખજો
- કાર્યમાં વધુ પડતી ચીકાશ ન કરવી. ચોક્સાઈ અવશ્ય કરજો. પણ ચીકાશ કરવાથી કાર્ય ગૂંચવાઈ જશે
|
મકર (ખજ)
|
- હરવા-ફરવાનું બને. તેની ઇચ્છા પણ પ્રબળ થાય.
- જીવનસાથી સાથે લાંબી મુસાફરીના યોગ રચાયા છે
- પેઢૂના ભાગે દુખાવો થઈ શકે છે, સાવધાન.
|
કુંભ (ગશષસ)
|
- આપનું સ્વાર્થીપણું મુશ્કેલી નોતરે.
- અચાનક ધનલાભ થઈ શકે છે.
- પરિવારમાં આનંદનું વાતાવરણ જવાશે.
- આપની વાણી આપના માટે લાભ નોંતરશે
|
મીન (દચઝથ)
|
- સંબંધોમાં થોડી ઓટ આવી શકે છે
- આપની જ્ઞાતીમાં આપને પદ પ્રાપ્ત થઈ શકે છે
- યુવામિત્રોને મુસાફરી દરમિયાન પ્રિયપાત્ર મળી શકે છે.
|
જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી