આજનો દિવસ એટલે કે કાર્તિક સુદ ચૌદશ. આજના દિવસે દક્ષિણાવર્તી શંખનું પૂજન કરવી જોઇએ. આજે વૈકુંઠ ચતુર્દશી પણ છે. આજના દિવસે ગાયના દૂધથી શ્રીયંત્રને અભિષેક કરવો જોઇએ. શ્રીસૂક્તના પાઠ કરવા કરવા જોઇએ. ચંદ્રનું અશ્વિની નક્ષત્ર હોય તો આપના માટે લાભકારી નીવડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

· પ્રશ્ન – લકી નંબર, ગ્રહ અને વારનો સુમેળ કેવી રીતે કરવો


· જો તમારો લકી નંબર 7 હોય તો કેતુદેવ તેના સ્વામી છે


· નવા કાર્યનો પ્રારંભ કોઈપણ વારે શ્રીગણેશજીની ઉપાસનાથી કરવું


· 16, 25 આ બે મિત્ર તારીખો છે


· એ દિવસે ગણેશજીને લાલ પુષ્પ અર્પણ કરવું


· ચંદ્રનું અશ્વિની નક્ષત્ર હોય તો આપના માટે લાભકારી નીવડશે


તારીખ

22 નવેમ્બર, 2018, ગુરૂવાર

માસ

કાર્તિક સુદ ચૌદશ

નક્ષત્ર

ભરણી

યોગ

વરીયાન

ચંદ્ર રાશી

મેષ (અ,લ,ઈ)


1. આજે બુધદેવ અસ્તના થશે


2. વૈકુંઠ ચતુર્દશી પણ છે


3. રવિયોગ સાંજે 5.52 પૂર્ણ થશે


4. આજે દક્ષિણાવર્તી શંખનું પૂજન કરવું


5. ગાયના દૂધથી શ્રીયંત્રને અભિષેક કરવો 


6. શ્રીસૂક્તના પાઠ કરવા


મેષ (અલઈ)

· પ્રફુલ્લિત દિવસ વિતે


· ધનયોગ પણ રચાયો છે


· યુવામિત્રોમાં પ્રેમના અંકુર ફૂટે


· સંતાન સંબંધી થોડી ચિંતા સતાવે

વૃષભ (બવઉ)

· લોન સંબંધી કાર્યમાં સફળતા મળે


· કાર્યમાં આનંદ આવે


· વાહન સંબંધી પ્રશ્નો થઈ શકે છે


· સીઝનલ બિમારીથી પણ સાચવવું

મિથુન (કછઘ)

· બહુ બોલ બોલ કરવાનું થાય


· ડોક્યુમેન્ટમાં કોઈ ભૂલ રહી શકે છે


· ફિલ્મી ગીતો સાંભળવાનું બહુ ગમે


· આનંદ પ્રમોદમાં દિવસ પસાર થાય

કર્ક (ડહ)

· કાર્ય કરવામાં ખૂબ ઉતાવળ કરો


· ઘરમાં વૈભવમાં ઉમેરો થાય


· નવું વાહન પણ વસાવી શકાય


· જીવનસાથી પ્રત્યે અપેક્ષા વધી જાય

સિંહ (મટ)

· આરોગ્ય સાચવવું


· ઘરમાં સ્વાર્થવૃત્તિ વધી શકે છે


· જીવનસાથીનો વ્યવહાર ઊગ્ર હોઈ શકે છે


· થોડા ચક્કરની વ્યાધી સતાવે

કન્યા (પઠણ)

· વારસાઈ હક્ક પ્રાપ્ત થાય


· ધનપ્રાપ્તિના યોગ છે


· પરિવારમાં મિત્રોનું આગમન થાય


· અંતરમાં થોડી રાજરમત પણ ઘર કરે

તુલા (રત)

· કાર્યક્ષેત્રે સફળતા


· જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રે સફળતા


· પરિવારમાં કાકા સાથે અનબન થઈ શકે છે


· અભ્યાસમાં મન ન લાગે

વૃશ્ચિક (નય)

· સ્થાવર મિલકતમાં ઉમેરો થાય


· મશીનરી ક્ષેત્રે સંકલાયેલાને લાભ


· જીવનસાથી પ્રવાસની ઇચ્છા વ્યક્ત કરે


· યશ-માન-પ્રતિષ્ઠામાં ઉમેરો થાય

ધન (ભધફઢ)

· સંતાનનું આરોગ્ય ખૂબ જ સાચવવું


· મોટાભાઈ-બહેન સાથે સંબંધો ગાઢ થાય


· શરીર થોડું સૂકાઈ ગયેલું લાગે


· અચાનક ધનપ્રાપ્તિ થઈ શકે છે

મકર (ખજ)

· કાર્યક્ષેત્રે સફળતા


· કલાક્ષેત્રે જોડાયેલાને વિશેષ સફળતા


· આજે નસીબ જોર કરે છે


· પણ, હાડકાની બિમારીથી ખાસ સાચવજો

કુંભ (ગશષસ)

· આજે પ્રવાસ દ્વારા આવક મળે


· ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સને સફળતા


· એન્જિનીયરીંગ ક્ષેત્રે જોડાયેલાને લાભ


· જમીન મકાન સાથે જોડાયેલાને પણ લાભ

મીન (દચઝથ)

· ફળ પ્રાપ્તિમાં થોડી ઉણપ વર્તાય


· પેટની બિમારીથી સાચવજો


· મનમાં પ્રફુલ્લિતતા જળવાય


· આત્મબળ આજે વધુ મજબૂત બને


· સાતનો આંકડો એક મેજીક ફીગર કહી શકાય, જાદુઈ આંકડો


· મેઘધનુષના રંગ સાત, સમુદ્ર સાત, લગ્નમાં સપ્તપદી, કુલ વાર 7 સાતનો આંકડો પોતાનામાં ખૂબ બળવાન છે.


· જેને ફળી જાય તેને ન્યાલ કરી નાંખતો હોય છે...


· અને તેમાં ય જો ગણેશજીની ઉપાસના કરો તો વધુ લાભ મળે