રાશિફળ 23 ઓગસ્ટ: આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળે, ઘરમાં સુખશાંતિ માટે કરો `આ` ઉપાય
પ્રશ્ન – ઘરમાં સુખશાંતિની જળવાય તે માટે શું કરવું.
16 આરાનું તાંબાનું ચક્ર બનાવવું.
આ યંત્રની પૂજા કરવી.
ઓમ હ્રીં ક્લીં હું હું ફટ સ્વાહા મંત્રના સવા લાખ જાપ કરવા.
દશાંશ હોમ કરાવવો અને ઈશાનખૂણામાં યંત્ર રાખવું.
બીજો ઉપાય –
કુબેરયંત્ર બનાવવું
ઓમ નમો ભગવતે કુબેરાય યક્ષરાજ્ય મમ પર કૃપા પ્રસાદ કુરુ કુરુ ફટ સ્વાહા.
આ મંત્રના સવા લાખ જાપ કરી યંત્ર સિદ્ધ કરાવવું
ત્યારબાદ આ યંત્ર બ્રહ્મસ્થાનમાં દાટવું
ત્રીજો ઉપાય –
સપ્તાહમાં એક વખત મીઠાવાળા પાણીથી ઘરમાં પોતું કરવું.
આજનું પંચાંગ
તારીખ |
23 ઓગસ્ટ, 2018 ગુરૂવાર |
માસ |
શ્રાવણ સુદ 12 |
નક્ષત્ર |
ઉત્તરાષાઢા |
યોગ |
આયુષ્યમાન |
ચંદ્ર રાશી |
ધન (ભ, ધ, ફ, ઢ), સવારે 10.27 પછી મકર રાશી (ખજ) |
આજે સ્થિરયોગ સવારે 10.18થી બીજા દિવસના સૂર્યોદય સુધી.
પ્રદોષ છે. શિવઉપાસના અવશ્ય કરવી.
ગુરૂગ્રહનું પૂજન અવશ્ય કરવું. સ્નાન કરતી વખતે થોડી હળદર પાણીમાં ઉમેરી તેનાથી સ્નાન કરવાથી બૃહસ્પતિની કૃપા પ્રાપ્ત થાય છે.
રાશિ ભવિષ્ય (23-8-2018)
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|