રાશિફળ 23 નવે.: આ રાશિના જાતકો બપોરના 1થી 3માં શાંતિ જાળવે, થશે ધનલાભ, 8 લકી નંબર વિશે જાણો
દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો.
પ્રશ્ન – લકી નંબર, ગ્રહ અને વારનો સુમેળ કેવી રીતે કરવો
જો તમારો લકી નંબર 8 હોય તો શનિદેવ તેના સ્વામી છે
નવા કાર્યનો પ્રારંભ કોઈપણ વારે શ્રીહનુમાનજીની ઉપાસનાથી કરવું
17, 26 આ બે મિત્ર તારીખો છે
ચંદ્રનું પુષ્ય નક્ષત્ર હોય તો આપના માટે લાભકારી નીવડશે
શનિવારનો સુમેળ આપના માટે વિશેષ સરળતા વાળો રહેશે
પણ, વિવાહ કરવા માટે આ સુમેળ ન કરવો.
તારીખ |
23 નવેમ્બર, 2018, શુક્રવાર |
માસ |
કાર્તિક સુદ પૂર્ણિમા |
નક્ષત્ર |
કૃત્તિકા |
યોગ |
પરિઘ |
ચંદ્ર રાશી |
વૃષભ (બ,વ,ઉ) |
કાર્તિકીપૂર્ણિમા
આજે દેવદિવાળીનો પવિત્ર પર્વ છે
કાર્તિકી સ્નાન સમાપ્તિ
તુલસીવિવાહ પણ સમાપ્ત
કુમારયોગ અને યમઘંટક યોગ સાંજે 4.42 થી બીજા દિવસના સૂર્યોદય સુધી
રાશિ ભવિષ્ય (23-11-2018)
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
શ્રીકૃષ્ણએ વૃંદાવનમાં બાલ્યાવસ્થામાં માટી ખાધી ત્યારે ગોપીઓ યશોદા મૈયાને કહેવા ગઈ કે, લાલાએ માટી ખાધી છે. ત્યારે યશોદામૈયાએ લાલાને પૂછ્યું બતાવ મોં ચાલ તે માટી ખાધી છે કે નહીં... ત્યારે લાલાએ મોઢું ખોલ્યું અને યશોદામૈયાને બ્રહ્માંડના દર્શન કરાવી દીધાં... એની લીલા કળવામાં આપણી બુદ્ધિ ઘણી ટૂંકી પડે... એનો હુકમ માથે ચઢાવવવો અને હકારાત્મક અભિગમ રાખી જીવનમાં આગળ વધવું...