રાશિફળ 24 સપ્ટેમ્બર: આ રાશિના જાતકોને પડી શકે મુશ્કેલી, સિંહ રાશિના લોકોએ આરોગ્યનું રાખવું પડશે ધ્યાન
પ્રશ્ન – કન્યા રાશિના પ્રિયપાત્રને રીઝવવા શું કરવું?
- તમારી એક સારા શ્રોતા બનવું પડશે.
- તેમને સાંભળવાની ટેવ પાડવી
- તેમને બધી વાતો પરફેક્ટ ગમે છે
- માટે, તમારે પરફેક્શનમાં રહેવું
- લડાઈ, ઝઘડો તેમને પસંદ નથી
- તેમનો પ્રેમી આક્રમક હોય તે તેમને નથી ગમતું
તારીખ |
24 સપ્ટેમ્બર, 2018 સોમવાર |
માસ |
ભાદરવા સુદ પૂનમ |
નક્ષત્ર |
પૂર્વા ભાદ્રાપદ |
યોગ |
ગંડ |
ચંદ્ર રાશી |
કુંભ (ગ,સ,શ,ષ), સાંજે 5.15 પછી ચંદ્ર મીન રાશીમાં |
સોમવાર છે માટે શિવઉપાસના કરવી.
પૂનમ પણ છે માટે ચંદ્રદેવની ઉપાસના કરવી.
શિવજીને બિલ્વફળ, ધતુરાનું પુષ્પ અર્પણ કરવું.
સાંજે ચંદ્રોદય સમયે ચંદ્રનો મંત્ર બોલી દર્શન કરવા.
દૂધ ચંદ્ર દેવ સમક્ષ ધરી તેનું પાન કરવું.
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
- જીવનસંદેશ – શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની ભેદરેખા સમજવી