રાશિફળ 25 ઓગસ્ટ: આ રાશિના જાતકોને આજે ધનનું સુખ પ્રાપ્ત થાય, વેપારવૃદ્ધિ માટે કરો આ કામ
પ્રશ્ન – વેપારવૃદ્ધિ માટે શું કરવું.
વેપારમાં બુધદેવનું યંત્ર ઉત્તર દિશામાં સ્થાપિત કરવું.
આ યંત્રને વિદ્વાન કર્મકાંડી બ્રાહ્મણ પાસે પ્રથમ સિદ્ધ કરાવવું પછી સ્થાપિત કરવું.
ઉત્તર દિશાની દિવાલ પિસ્તા કલરના રંગની રાખવી.
વેપારસ્થાનના મુખ્ય દરવાજા ઉપર ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર ચંદનથી લખવો. નિત્ય આ મંત્ર મુખ્ય દ્વાર ઉપર ચંદનથી લખવો.
વેપારના સ્થાનમાં એક કાંસાના પાત્રમાં મગ મૂકી રાખવા.
આજનું પંચાંગ
તારીખ |
25 ઓગસ્ટ, 2018 શનિવાર |
માસ |
શ્રાવણ સુદ ચૌદશ |
નક્ષત્ર |
શ્રવણ |
યોગ |
શોભન |
ચંદ્ર રાશી |
મકર રાશી (ખ, જ) |
ગઈકાલથી પ્રારંભ થયેલો રવિયોગ આજે સવારે 9.50 પૂર્ણ થશે
પંચક આજે રાત્રે 11.15 વાગે પ્રારંભ થઈ જશે.
શનિવાર છે. હનુમાનજીની ઉપાસના અવશ્ય કરી શકાય.
કહેવાય છે કે, હનુમાનજી શિવજીના પણ માનસપુત્ર છે.
ઓમ હં હનુમતે રુદ્રાત્મકાય હ્રું ફટ્ – આ મંત્રની શક્ય તેટલી વધુ માળા કરવાથી હનુમાનજીની કૃપાવર્ષા પ્રાપ્ત થાય છે.
રાશિ ભવિષ્ય (25-8-2018)
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|