રાશિફળ 26 જુલાઈ: આ રાશિના જાતકોને અચાનક ધનલાભ, શ્રીમહાલક્ષ્મીને ધરાવો આ પ્રસાદ
આજનું પંચાંગ
તારીખ |
26 જુલાઈ, 2018 ગુરૂવાર |
માસ |
અષાઢ સુદ ચૌદશ |
નક્ષત્ર |
પૂ.ષાઢા |
યોગ |
વૈધૃતિ |
ચંદ્ર રાશી |
ધન |
અક્ષર |
ભધફઢ |
આજે ગુરૂવાર છે. ગુરૂદેવની ઉપાસના કરવી અતિ શુભફળ પ્રદાન કરનારી રહેશે.
બુધદેવ સવારે 10.33 વાગે વક્રી ભ્રમણનો પ્રારંભ કરશે.
રવિયોગ રાત્રે 9.26 પૂર્ણ થશે અને સ્થિરયોગનો પ્રારંભ થશે.
આજે શ્રીમહાલક્ષ્મીજીને અથવા પોતાના કુળદેવીને પીળી બરફીનો પ્રસાદ અવશ્ય ધરાવવો.
આવતી કાલે (27 જુલાઈ) ખગ્રાસ ચંદ્રગ્રહણ છે. જે ભારતમાં દેખાશે.
ચંદ્ર સંપૂર્ણપણે કાળો થઈ ગયેલો દેખાશે.
ચંદ્રગ્રહણ રાત્રીના 11.54 શરૂ થશે અને 3.49 પૂરું થશે.
ગ્રહણનું સૂતક 9 કલાક પહેલાથી એટલે કે બપોરે 1.54 કલાકથી પ્રારંભ થશે.
ગ્રહણનો વેધ પ્રારંભ થઈ જાય ત્યારપછી ભોજન કરવાનું ટાળવું જોઈએ.
પણ, જે શારીરિક રીતે અશક્ય હોય અથવા કોઈ અનિવાર્ય સંજોગો હોય તેમણે અવશ્ય છૂટછાટ લેવી.
દૂધ, ઘી, તેલ, છાશ વગેરેના વાસણોમાં દાભ મૂકવો એટલે દર્ભ મૂકવો. જેથી આપણે તેનો ફરીથી ઉપયોગ કરી શકાય.
ગ્રહણ બાદ જે વસ્ત્રો પહેર્યા હોય તે વસ્ત્રો પહેર્યા સાથે જ સ્નાન કરવું.
ગ્રહણ દરમિયાન ઈશ્વર સ્મરણ કરવું.
ગ્રહણકાળ દરમિયાન જુદા જુદા મંદિરમાં દર્શન-આરતીના સમયમાં પણ ફેરફાર થશે.
ગ્રહણનો પ્રારંભ પૂર્વદિશાથી અને અંત પશ્ચિમ દિશાથી થશે
ચંદ્રગ્રહણને જ્યોતિષના પરિપ્રેક્ષ્યમાં સમજાવું તો, ચંદ્ર મનનો કારક છે, જળતત્ત્વ છે, લાગણીનો કારક છે. જ્યારે ગ્રહણ થાય ત્યારે આ વાત ક્યાંક ને ક્યાંક વિપરીત પરિસ્થિતિ ધારણ કરતી હોય છે. કારણ કે ચંદ્રદેવ સ્વયં વિપરીત પરિસ્થિતિમાં છે.
ગ્રહણના અનુસંધાનમાં રાશિફળ
મેષ (અલઈ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મીન (દચઝથ) |
|
રાશિ ભવિષ્ય (26-7-2018)
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
અમિત ત્રિવેદી