આજનું પંચાંગ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તારીખ

27 જુલાઈ, 2018 શુક્રવાર

માસ

અષાઢ સુદ પૂનમ

નક્ષત્ર

ઉ.ષાઢા

યોગ

વિષ્કુંભ

ચંદ્ર રાશી

મકર

અક્ષર

ખ,જ


  1. આજે ગુરૂપૂર્ણિમા છે.

  2. ગુરૂગાદીનું પૂજન કરવું, ગૂરુદેવનું પૂજન અર્ચન કરવું.

  3. બે પ્રકારના ગુરૂ હોય છે એક પાણગુરૂ અને બીજા કાષ્ટગુરૂ. પાણગુરૂ પોતે ડૂબે અને બીજાને ય ડૂબાડે અને કાષ્ટગુરુ પોતે તરે અને બીજાને ય તારે.

  4. ગુરૂદેવને પ્રાર્થના કરીએ કે આપણે ઉત્તમ શિષ્ય બનીએ. ઉત્તમ શિષ્ય બનવું હોય તો શિશ નમાવવું પડે.

  5. જન્મકંડળીમાં કુલ 12 સ્થાન છે તેમાંથી 5 સ્થાનનું પ્રતિનિધિત્વ ગુરૂગ્રહ કરે છે. માટે ગુરૂગ્રહનું પણ પૂજન કરીએ.


ગ્રહણના અનુસંધાનમાં રાશીફળ


મેષ (અલઈ)

  • સ્નાયુનો દુઃખાવો અથવા હાડકાનો દુખાવો થાય

  • આજે ઊગ્ર બોલાચાલી ન થાય તે જોવું

  • બ્લડ પ્રેશરની મુશ્કેલી થઈ શકે

વૃષભ (બવઉ)

  • પારિવારીક તેમજ અંગત મિત્રો સાથે સુમેળ

  • અંતરંગ વર્તુળ સાથે મનદુઃખ થાય

  • કોઈકના ઝઘડામાં કૂદી ન પડવું

મિથુન (કછઘ)

  • નેત્રપીડાથી સાચવવું

  • કુટુંબમાં કડવી વાણી ન બોલવી

  • સરકાર સાથે સંકળાયેલા વ્યક્તિએ સાવધાન રહેવું

કર્ક (ડહ)

  • પ્રતિપક્ષ સાથે ખાસ સુમેળ રાખવો

  • ભાગીદારી પેઢીમાં ગૂંચ ઊભી થાય

  • નાની વાત મોટું સ્વરૂપ ન લઈ લે તે જોવું

સિંહ (મટ)

  • થાક જેવું વર્તાય

  • આળસ જેવું વર્તાય

  • પગની તકલીફ થઈ શકે છે

કન્યા (પઠણ)

  • આજે કોઈ ચિંતાનું કોઈ કારણ નથી

  • પણ, તમારી કલ્પનાના ઘોડા પૂર ઝડપે દોડે

  • અને મનમાં દુઃખ ઉત્પન્ન થાય

વૃશ્ચિક (નય)

  • કૌટુંબિક સંબંધોમાં તણાવ સર્જાય

  • હાથમાં પીડા અનુભવાય તેવું બને

  • હતાશા અનુભવાય પણ ઉત્સાહ જાળવી રાખવો

ધન (ભધફઢ)

  • વાણી અચાનક ઉગ્ર સ્વરૂપ ધારણ કરે

  • ધન વ્યય થઈ શકે છે

  • કંઈક એવું બોલાઈ જાય કે બાજી બગડી જાય

મકર (ખજ)

  • આપની રાશીમાં ગ્રહણ રચાવાનું છે

  • સાવધાન રહેવું. હરિ સ્મરણમાં દિવસ વિતાવવો

  • નિખાલસ રહેવું. શક્ય હોય તો ગ્રહણ દરમિયાન જમીન ઉપર ચટ્ટાઈ પાથરી સૂઈ જવું.

મીન (દચઝથ)

  • આપના માટે આરોગ્યની જાળવણી અગ્રસ્થાને રહેશે

  • ધનસ્થાન પ્રબળ છે

  • આજે છેતરામણીથી સાવધાન રહેવું


 


 


અમિત ત્રિવેદી