રાશિ ભવિષ્ય: આજે કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે, આપની બુદ્ધિથી આપને લાભ થાય
પ્રશ્ન – માનસિક ક્ષમતા કેળવવા શું કરવું.
- ચાંદીના ગ્લાસમાં દૂધ પીવું. (શુદ્ધ ચાંદીનો ગ્લાસ હોવો જોઈએ. વળી, ગ્લાસ નિત્ય જે તે દ્રવ્યથી શુદ્ધ રાખવો અને તે ગ્લાસને ચમકીલો રાખવો)
- ઘરમંદિરમાં પારદનું શીવલીંગ પધરાવવું.
- પધરાવતી વખતે વિદ્વાન કર્મકાંડી બ્રાહ્મણ પાસે તેની યથોચિત પ્રતિષ્ઠા અને પૂજા પણ કરાવવી. નિત્ય સોમવારે પારદના શીવલીંગની પંચોપચાર પૂજા કરવી.
- ઘરના મુખ્ય દરવાજે ગણેશજીની મૂર્તિ સ્થાપીત કરવી અને દર મંગળવારે ગણેશજીની મૂર્તિને ધૂપ અર્પણ કરવું.
- પૂનમના ચંદ્રમાના 15 મિનિટ દર્શન કરવા તેના અમૃતરસમાં એકપ્રકારે રસતરબોળ થવું.
તારીખ |
28 ઓગસ્ટ, 2018 મંગળવાર |
માસ |
શ્રાવણ વદ બીજ |
નક્ષત્ર |
પૂર્વાભાદ્રાપદ |
યોગ |
ધૃતિ |
ચંદ્ર રાશી |
કુંભ (ગ, સ, ષ, શ) પણ સવારે 10.40 ચંદ્ર મીન રાશીમાં |
પંચક ચાલુ છે
આજે મંગળાગૌરી પૂજનનો દિવસ છે.
સિદ્ધિયોગ અને રાજયોગનો પ્રારંભ સાંજે 5.09થી
આ યોગ આવતીકાલે સાંજે 6.41 વાગે પૂર્ણ થશે.
હિંડોળાઉત્સવ આજે સમાપ્ત. જેને હિંડોળા વિજય પણ કહેવામાં આવે છે.
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી