રાશિફળ 28 સપ્ટે: આ 3 રાશિના જાતકોને અચાનક ધનલાભના યોગ, ચતુર્થીના શ્રાદ્ધ પર શું કરશો તે જાણો
દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો.
પ્રશ્ન – મકર રાશીનું પ્રિયપાત્ર હોય તો કેવી રીતે રીઝવવું.
નાણાંકીય સુરક્ષા વધુ પ્રિય
ઈન્શ્યોરન્સ પોલીસીની ભેટ આપવી
ફીક્સ ડીપોઝીટની ભેટ આપવી
જો તમે મહેનતુ હશો તો તેમને ગમશો
આળસુ વ્યક્તિઓ તેમને પસંદ નથી
વેપાર અને નોકરી બેઉ ક્ષેત્રો તેમને પસંદ છે
પૈસા ઓછા થઈ જાય તે તેમને ગમતું નથી
તારીખ |
28 સપ્ટેમ્બર, 2018 શુક્રવાર |
માસ |
ભાદરવા વદ ત્રીજ |
નક્ષત્ર |
ભરણી |
યોગ |
હર્ષણ |
ચંદ્ર રાશી |
મેષ (અ,લ,ઈ) |
આજે ચતુર્થી શ્રાદ્ધ છે.
સંકટ ચતુર્થી છે
ચંદ્રોદય રાત્રે 8.56 વાગે થશે
રાજયોગ સૂર્યોદયથી સવારે 8.45 સુધી
ગણેશજીની ઉપાસના અવશ્ય કરવી
કનકધારા સ્તોત્રનો પાઠ પણ કરી શકાય.
કુવારીકાનું પૂજન કરી યથાયોગ્ય દાન-દક્ષિણા પણ આપવી
રાશિ ભવિષ્ય (28-9-2018)
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
જીવનસંદેશ – વ્યક્તિત્વનો વિકાસ...
અમિત ત્રિવેદી