રાશી ભવિષ્ય (29-7-2018)


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ (અલઈ)

  • ધર્મપ્રવૃત્તિ થશે.

  • પાણીજન્ય રોગથી સાચવવું.

  • કર્મ બળવાન

  • પ્રણયીજનો માટે શ્રેષ્ઠ સમય છે.

  • સંબંધોમાં ઊષ્માપૂર્ણ વાતાવરણ રહેશે.

વૃષભ (બવઉ)

  • ફેશન ઈન્ડસ્ટ્રીઝ, જ્વેલરી તેમજ અભિનય ક્ષેત્રે જોડાયેલા જાતકો માટે આજનો દિવસ શુભ છે.

  • આપનું કાર્ય દિપી ઊઠશે.

  • આપનો મીઠા વચનોથી નવાજવામાં આવે.

  • વર્ષાઋતુ આપને પણ પ્રેમમાં ભીંજવી નાંખશે.

મિથુન (કછઘ)

  • ધનસ્થાન પ્રબળ દેખાય છે.

  • વાદ-વિવાદ શમતા દેખાય છે.

  • તેમ છતાં આપે વાણીમાં સમય રાખવો પડશે.

  • કાર્યક્ષેત્રે યશ મળે તેવી શક્યતા છે.

કર્ક (ડહ)

  • સવારે 10 વાગ્યા પછી સાનુકૂળતા

  • તમે મૂડમાં આવી જશો.

  • નોકરીમાં દિલ દઈને કાર્ય થશે.

  • સફળતા પણ પ્રાપ્ત થશે.

  • ઈલેક્ટ્રોનીક, તેમજ કેમિકલ ક્ષેત્રે જોડાયેલા જાતકોએ તકેદારી રાખવી.

સિંહ (મટ)

  • કર્મ કરો લાભ મળે પણ તમારી અપેક્ષા પ્રમાણે ન મળે.

  • કુલમળીને તમે ફાયદામાં તો રહેશો જ.

  • સીનીયર સીટીઝનો એટલે વડીલ દંપતીઓ આજે વિશેષ પ્રેમભાવથી એકબીજા સાથે વર્તે.

  • વડીલોનું લગ્નજીવન વિશેષ પાંગરે.

કન્યા (પઠણ)

  • આકાશમાં પ્રણયના યોગ રચાયા છે.

  • આપની રાશીના જાતકોને વિશેષ અસર થાય.

  • જે યુવક-યુવતી પ્રેમમાં હોય દિલ દઈ બેઠા હોય તે લગ્ન માટે સક્રિય થાય વડીલોની સંમતિ મળવાની શક્યતા છે.

તુલા (રત)

  • જે કાર્ય કરશો તે માં લાભ થશે.

  • આજે કુટુંબમાં શાંતિ જળવાય તે જોજો.

  • આપની વાણી આપને નુકશાન કરી શકે છે.

  • વાહન ચલાવતા સાચવજો.

વૃશ્ચિક (નય)

  • મશીનરી સાથે જોડાયેલા જાતકો વિશેષ સાવધાની રાખજો.

  • પ્રવાસના યોગ પણ દેખાય છે.

  • ઋતુ બદલાય છે પણ આની આસર આપની વિશેષ થાય માટે સાવધાન.

ધન (ભધફઢ)

  • ધનવ્યય થાય.

  • પૈસા ટકતા કેમ નથી એવી ચિંતા સતાવે.

  • વળી, આરોગ્ય પણ જાળવવાનું રહેશે.

  • હોસ્પિટલની મુલાકાત પણ સૂચવે છે.

મકર (ખજ)

  • જીવનસાથી સાથે ચડભડ થઈ જાય.

  • પણ પ્રેમ અકબંધ રહેશે. ચિંતા ન કરો.

  • જો આપ વિવાહિત હોવ તો જાહેર જીવનમાં સંયમ જાળવજો.

  • સાંજે 6 થી 8નો સમય વિશેષ તકેદારી રાખજો.

કુંભ (ગશષસ)

  • સૈદ્ધાંતિક ચર્ચા થાય. થોડો મતભેદ પણ થઈ શકે.

  • પણ હા, આ મતભેદ છે મનભેદ નથી. તે યાદ રાખજો.

  • આજે આપ વિશેષ તકેદારી રાખજો.

  • બી.પી.ના દર્દથી પીડાતા જાતકોએ ખાસ સાચવવું.

મિન (દચઝથ)

  • મંગળ દેવ વક્રી થયા આપે ભાષામાં સંયમ રાખવો પડશે.

  • આરોગ્યની તકેદારી પણ રાખજો.

  • વાહન ચલાવતા ખાસ સાચવજો.

  • આજે આપને સંભાળવાનું રહેશે.

  • શ્રી વિષ્ણવૈ નમઃ મંત્રનો જાપ સતત કરજો.