રાશિફળ 29 નવેમ્બર: આ રાશિના જાતકોનું ખોટું કામ કરવા મન લલચાય, માટે સાવધાન રહેજો
આજે કાળભૈરવ જયંતી છે. જેમને કાળસર્પ યોગ હોય તેમણે કાળભૈરવના મંદિરે જવું અને જેમને હઠિલા રોગ તે કાળભૈરવના મંદિરે જઈ દિપપ્રાગટ્ય કરે.
આજે 29 નવેમ્બર એટલે કે કાર્તિક વદ સાતમ. આજનો દિવસ આપના માટે કેવો રહેશે? શું છે આજે આપના ગ્રહો? જાણો આજનું રાશિ ભવિષ્ય. આજે કાળભૈરવ જયંતી છે. જેમને કાળસર્પ યોગ હોય તેમણે કાળભૈરવના મંદિરે જવું અને જેમને હઠિલા રોગ તે કાળભૈરવના મંદિરે જઈ દિપપ્રાગટ્ય કરે.
- હવે જન્મ તારીખનો પ્રથમ અંકનો મૂલ્યાંકન કરીએ
- જો 10 તારીખ હોય તો રવિ અને સોમ
- સોનેરી અને ઝાંખો પીળો રંગ શુભ
- જો 11 તારીખ હોય તો શુક્રવાર અને આછો લીલો શુભ
- જો 12 તારીખ હોય તો ગુરૂવાર અને આછો લીલો અને ક્રીમ કલર
તારીખ | 29 નવેમ્બર, 2018, બુધવાર |
માસ | કાર્તિક વદ 7 |
નક્ષત્ર | મઘા |
યોગ | ઈન્દ્ર |
ચંદ્ર રાશી | સિંહ (મ,ટ) |
આજે કાળભૈરવ જયંતી
જેમને કાળસર્પ યોગ હોય તેમણે કાળભૈરવના મંદિરે જવું
જેમને હઠિલા રોગ તે કાળભૈરવના મંદિરે જઈ દિપપ્રાગટ્ય કરે
ઓમ ઐં હ્રીં ઐં શ્રીં ભૈરવાય નમઃ આ મંત્રનો જાપ કરવો
ભૈરવદાદાનો મંત્ર કરતી વખતે પવિત્રતાનો સંપૂર્ણ ખ્યાલ રાખવો
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
કબીરસાહેબની સાખી છે-
જા કારન જગ ઢૂંઢીયા, સો તો ઘટ હી માહી
પરદા દિયા ભરમ કા, તા તેં સૂઝે નાહિ
આપણે જાત જાતના ચશ્મા પહેરી લીધા છે... માન્યતાના... ગેરસમજના... જિદ્દીપણાના... સ્વાર્થના.... ઈર્ષ્યાના માટે... એ પરમતત્ત્વ આપણને દેખાતું નથી... જો એ ચશ્મા ઊતારી નાખીશું તો એ આપણી અંદર જ છે... દેખાશે...