રાશિફળ 3 નવેમ્બર: આ રાશીના જાતકો માટે આજનો દિવસ સાબિત થશે વૈભવી
દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો.
પ્રશ્ન – હનુમાનજીનો અતિ પવિત્ર મંત્ર
આ મંત્રનો જાપ રાત્રિના કરવાથી આસુરી શક્તિ નાશ પામે છે
ભૂત પ્રેમતાદિકનો ભય નથી સતાવતો
અટક્યા કાર્ય પાર પડે છ
આ મંત્ર –
ઓમ્ નમો હનુમતે ભય ભંજનાય સુખં કુરુ ફટ સ્વાહ
આ મંત્રની એક માળા નિત્ય સંધ્યાકાળે કરવાથી ઉત્તમ ફળ મળે છ
રાશિ ભવિષ્ય (1-11-2018)
તારીખ |
3 નવેમ્બર 2018, શનિવાર |
માસ |
આસો વદ અગિયારસ |
નક્ષત્ર |
પૂર્વા ફાલ્ગુની |
યોગ |
ઐન્દ્ર |
ચંદ્ર રાશી |
સિંહ (મ,ટ) |
આજે શનિવાર છ
હનુમાનજીને આકડાના પુષ્પ અર્પણ કરવા
ભરતરાજાનું તીર હનુમાનજીના ઘૂંટણે વાગ્યુ હતું
માટે, તેલ અને સિંદૂર અર્પણ તેમના ઘૂંટણે અર્પણ કરવુ
પંચમુખી હનુમાનજીનો પાઠ કરવ
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
જીવનસંદેશ – દિવાળીના તહેવારના પવિત્ર દિવસોમાં મન શાંત રાખજો, પ્રફુલ્લિત રહેજો અને આરોગ્ય જાળવજો.