અમદાવાદ : આજે 3જી ઓક્ટોબર એટલે કે ભાદરવા વદ નોમ. આજનો દિવસ આપના માટે કેવો રહેશે? શું છે આજે આપના ગ્રહો? જાણો આજનું રાશિ ભવિષ્ય. આજે પુનર્વસુ નક્ષત્ર છે અને યોગ પરીઘ છે. આજની ચંદ્ર રાશિ મિથુન છે. રાશિ ભવિષ્યની સાથોસાથ આજે એ પણ જાણો કે માનસિક શાંતિ મેળવવા માટે શું ઉપાય કરવા જોઇએ, ચાંદીના ગ્લાસમાં પાણી પીવાથી શું ફાયદા થઇ શકે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો...


  • પ્રશ્ન – માનસિક શાંતિ મેળવવા શું ઉપાય કરવા

  • ચાંદીના ગ્લાસમાં પાણી પીવું

  • સ્નાન કરવાના પાણીમાં થોડું ગુલાબજળ ઉમેરવું.

  • વદ પાંચમથી પુનમ સુધી રાત્રે દૂધમાં હળદર નાંખી પીવું


તારીખ

3 ઓક્ટોબર 2018, બુધવાર

માસ

ભાદરવા વદ નવમી

નક્ષત્ર

પુનર્વસુ

યોગ

પરીઘ

ચંદ્ર રાશી

મિથુન (કછઘ)


  1. આજે પુરુષસૂક્તનો પાઠ કરવો

  2. પુરુષસૂક્ત પછી શ્રીસૂક્તનો પાઠ કરવો

  3. પોતાના વજનના દસમા ભાગના મગનું ક્રમશઃ બુધવારે દાન કરવું

  4. ગાયને લીલો ઘાસચારો નીરવો


રાશિ ભવિષ્ય (3-10-2018)


મેષ (અલઈ)

  • કાર્ય કરવાનો ઉત્સાહ વધે

  • કાર્યમાં અન્ય તરફથી સહકાર મળે

  • આપની મીઠી વાણી મીઠા ફળ અપાવે

વૃષભ (બવઉ)

  • પ્રભાવી વ્યક્તિત્વ બને

  • શિક્ષણના વ્યવસાયમાં લાભ મળે

  • જ્યોતિષીઓને સાનુકૂળતા

મિથુન (કછઘ)

  • અભ્યાસ તરફ ઝુકાવ વધે

  • સંચિત કર્મનું સારું ફળ મળે

  • સંતાન તરફથી પણ આનંદ મંગલ પ્રાપ્ત થાય

કર્ક (ડહ)

  • ખોટું ચીડીયાપણું હાવી ધાય

  • પરદેશથી ઘરમાં મહેમાન આવી શકે છે

  • મેડીકલ વ્યવસાય સાથેનાને સરળતા રહે

સિંહ (મટ)

  • મિત્રો સાથે સંયમપૂર્ણ વહેવાર રાખવો

  • જીવનસાથી સાથે સુમેળ રહે

  • ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલાને લાભ

કન્યા (પઠણ)

  • જે વડીલે મદદ કરી છે તેનો રોષ વેઠવો પડે

  • સંતાન સાથે થોડો સંઘર્ષ થઈ શકે છે

  • ગળપણ ખાવા ઉપર કાબૂ રાખવો

તુલા (રત)

  • સંબંધોનો લાભ મળે

  • પ્રવાસની શક્યતા જણાય છે

  • કાર્ય સિદ્ધિ થાય પણ ઉશ્કેરાટથી દૂર રહેવું

વૃશ્ચિક (નય)

  • તમારા કરતા બીજી જ્ઞાતીના વ્યક્તિથી લાભ

  • પ્રવાસમાં વિઘ્ન આવી શકે છે

  • જીવનસાથી સાથે સુમેળ રહે

ધન (ભધફઢ)

  • આરોગ્યમાં સાવધાની રાખવી

  • જીવનસાથી સાથે મતભેદ થાય

  • લાગણીને ઠેસ પહોંચે

મકર (ખજ)

  • સંધ્યા સમયે મન વિચલીત થાય

  • જીવનસાથી દ્વારા આવક થાય

  • પણ, ખોટો વાદવિવાદ પણ થાય માટે, સચેત રહો

કુંભ (ગશષસ)

  • સંતાન સાથે ઉગ્ર ચર્ચા થઈ શકે

  • હાડકાની બિમારીથી સાચવવું

  • પિતાતુલ્ય વ્યક્તિનું આરોગ્ય જાળવવું

મીન (દચઝથ)

  • માતાનું આરોગ્ય જાળવવું

  • મન થોડું વ્યગ્ર થાય

  • વિઘ્નોનો સામનો પણ કરવો પડે


આ પણ વાંચો : મુખ્યમંત્રીએ સિક્કો ઉછાળી કર્યો નિર્ણય, આજે છે ન્યાયના સુપ્રીમો...


  • જીવનસંદેશ –