રાશિફળ 4 ઓગસ્ટ: આ રાશિના જાતકોનું ભાગ્ય આજે ખુબ બળવાન, આ ખાસ મંત્રોનો કરો જાપ
આજનું પંચાંગ
તારીખ |
4 ઓગસ્ટ, 2018 શનિવાર |
માસ |
અષાઢ વદ સાતમ |
નક્ષત્ર |
અશ્વિની |
યોગ |
શૂલ |
ચંદ્ર રાશી |
મેષ |
રવિયોગ જે ગઈકાલે બપોરે 2.25 વાગ્યાથી પ્રારંભ થયો હતો તે આજે બપોરે 3.00 વાગે પૂર્ણ થશે.
આજે શનિવાર છે કેટલાક અત્યંત પવિત્ર મંત્રો આજે આપને આપું છું—
મનોકામના પૂર્તિ માટે- ઓમ હં હનુમતે નમઃ
રોગમાંથી મુક્તિ મેળવવા માટે – ઓમ નમો ભગવતે આંજનેયાય મહાબલાય સ્વાહા
જાહેર જીવન સાથે સંકળાયેલા જાતકો માટે- ઓમ રીં હનુમતે નમઃ
ઓમ રાં રામાય નમઃ આ મંત્રનો જાપ પણ કરવો.
હનુમાનજીને ધૂપ-દીપ-તેલથી પૂજન કરવું. તેલ અને સિંદૂરથી અર્ચન કરવું અને આકડાના પુષ્પની માળા અર્પણ કરવી.
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
અમિત ત્રિવેદી
જીવનસંદેશ – માતા-પિતા અને બાળકો વચ્ચેનો મધુર સંબંધ