રાશિફળ 5 ઓગસ્ટ: પ્રેમસાગરમાં ડૂબકીઓ ખાતા આ રાશિના જાતકો માટે ખાસ ચેતવણી
Sun, 05 Aug 2018-8:30 am,
રાશિ ભવિષ્ય 5 ઓગસ્ટ 2018
COMMERCIAL BREAK SCROLL TO CONTINUE READING મેષ (અલઈ)
|
મનની શાંતિ જોખમાય
સંધ્યા સમયે આપને સારા સમાચાર મળે.
જે આપનો મૂડમાં લાવી દેશે.
પ્રેમી પાત્રો માટે આજનો દિવસ આનંદપૂર્ણ વીતે
|
વૃષભ (બવઉ)
|
કુટુંબ કલહના યોગ સર્જાયા છે, સાવચેત રહેજો
પત્નીની અચાનક બિમારીના સમાચાર મળે
સૂર્યદેવનું બળ આપને મળી રહેશે
તેમનો મંત્રજાપ કરજો સમય સાથ આપશે
|
મિથુન (કછઘ)
|
આરોગ્યને હાનિ જોઈ રહ્યો છું
પરિવારમાં આજે તણાવની સ્થિતિ પણ સર્જાઈ શકે
ગુરૂગ્રહ આજે આપની મદદે આવશે
આપને દુષ્પરિણામનો સામનો નહીં કરવો પડે
|
કર્ક (ડહ)
|
આજે પરિવારના વડીલ સાથે વાદવિવાદ ન કરવો
પૈસો આરોગ્ય પાછળ ખર્ચાઈ શકે છે
ઘરમાં ધાર્યા કરતા વધુ ખર્ચ પણ થાય
દિવસની પૂર્ણાહુતિ લાભ સાથે થશે
|
સિંહ (મટ)
|
પ્રેમસાગર ઘણો ઊંડો અગાધ છે
અહીં આવેશની સાથે સાથે શાણપણ પણ જોઈશે
ઘરમાં તકરાર ન થાય તેની સાવધાની રાખવી
આજે શુક્રદેવ આપની મદદે આવશે અને પરિસ્થિતિ થાળે પાડશે
|
કન્યા (પઠણ)
|
પ્રતિપક્ષ તરફથી સહકાર સારો મળે
પતિ-પત્ની આજે એક મનના રહી કાર્ય પાર પાડો
મુસાફરીની શક્યતા વર્તાય છે
આ મુસાફરી આનંદથી ભરપૂર હોઈ શકે છે
|
તુલા (રત)
|
ધન અને વૈભવમાં વૃદ્ધિ થાય
ભાઈ-ભાંડુના કાર્યમાં વ્યસ્તતા રહે
દાક્તરી વ્યવસાય સાથે સંકળાયેલા સૌને લાભ
|
વૃશ્ચિક (નય)
|
ધન લાભ થશે
સ્થાનાંતરની શક્યતા પૂર્ણ ઘડાઈ ચૂકી છે
યુવામિત્રો આપ પ્રેમસાગરમાં ડૂબકીઓ ખાવ છો પણ ચેતવું આવશ્યક છે
જો પરણિત હોવ તો ગંભીર પરિણામ ભોગવવા પડશે
|
ધન (ભધફઢ)
|
જીવનસાથીની બિમારીથી સાચવવું
જનનાંગોની બિમારીથી વિશેષ સાચવવું
વેપારી મિત્રોને નિરસતા રહે
નોકરી કરતા જાતકોને સાનુકૂળતા રહે
|
મકર (ખજ)
|
|
કુંભ (ગશષસ)
|
નોકરીના સ્થાનમાં કોઈ ઉગ્ર વિવાદ ન થાય તે જોવુ
જો બઢતીની વાતો ચર્ચાતી હોય તો આજે જોર પકડે
સંધ્યા સમયે વિશેષ સાવધાની રાખવી પડશે
આજે સૂર્યદેવ તમારી મદદે આવશે તેમનો મંત્રજાપ કરજો
|
મીન (દચઝથ)
|
આજે ભાગ્યનો સાથ મળશે
દિવસ દરમિયાન કોઈ ફરિયાદ નહીં હોય
આપ હૃદયમાં જાત જાતના સમીકરણો ગોઠવશો
પણ, આજનો દિવસ સરળતાથી પસાર થશે
|