રાશિફળ: આ રાશિના જાતકોને દિવસમાં બે વખત થઇ શકે છે લાભ
આજનું પંચાંગ
તારીખ |
6 ઓગસ્ટ, 2018 સોમવાર |
માસ |
અષાઢ વદ નોમ |
નક્ષત્ર |
કૃત્તિકા |
યોગ |
વૃદ્ધિ |
ચંદ્ર રાશી |
વૃષભ (બવઉ) ચંદ્રની ઉચ્ચની રાશી છે. |
વ્યતિપાત મહાપાત યોગ 12.28 થી 8.8 સુધી આ શુભ યોગ નથી.
કુમારયોગ બપોરે 2.7થી પ્રારંભ થશે અને આવતીકાલે બપોરે 12.44 પૂર્ણ
શિવજીને કમળ અર્પણ કરી શકાય, ધતૂરો અર્પણ કરી શકાય, બિલ્વ અર્પણ કરી શકાય.
શિવજીને પ્રથમ દૂધ, ત્યારબાદ જળ અને છેલ્લે ચંદનની અર્ચા કરવી.
ઓમ-કારનો નાદ અવશ્ય કરવો.
જેમને જન્મનો વ્યતિપાત યોગ તેમણે આજે વ્યતિપાત યોગ દરમિયાન અવશ્ય શિવઉપાસના કરવી.
શિવજી તો આશુતોષ છે. આશુતોષ એટલે ઝડપથી ખુશ થઈ જનારા છે. તેમને કોઈ વિશેષ આડંબરની આવશ્યકતા નથી રહેતી.
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
જીવનસંદેશ – જીવનમાં પ્રશ્નો ઉકેલ શોધવો પડશે...
જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી